________________
( १४७ )
૧૬૩૪ સુધી જેસલમેરનુ રાજ્ય કર્યું, એમણે સ. ૧૬૨૭ માં અકબર શાહનું સ્વામિત્વ સ્વીકારી દિલ્હી દરબારમાં જવા આવવા માંડ્યું હતું. આ હરરાજજીની રાજસભામાં પ્રસિદ્ધ ધર્મસાગર ઉપાધ્યાયે જય:૬ મેળવ્યા હતે. ૨
મરૂ ઢોલાની વાર્તા માટે એમ કહેવાય છે (કે વાક્ સાન્દ ના સર ૭૩.ના કૈામાં મારૂ ઢઢેલાની વાર્તા એ નામના આરેાટ કવિ ગોવીંદ ગેલ. માઇને લેખપરથી ) અકબર બાદશાહ અનેક ગુણવાનને પોતાના દરબારમાં સંઘરતે પોતાની પાસે રાખતા અને તેમની પાસેથી કાવ્ય
૨ સાક્ષર મુનિશ્રી જિનવિજયજીની પાસેના પ્રાપ્તિ સંગ્રહમાં ચતુઃરારણ પ્રકીણુક પર અવસૂરિ સ. ૧૯૮૩ માં ધર્મીસાગર ઉપાધ્યાય શિષ્ય શ્રુતસાગરે લખેલી છે. તે સબંધીની પ્રાસ્તિ ખાસ ાણવા જેવી છે તે અત્ર નેાંધવામાં यावे छे:
श्रीमत्तपागच्छ गच्छ गगन गगनदिनमणि सकलवाचक चक्कवर्ति सकलवादि द्विरद मद सिंहशार्दूल । सकल सिद्धान्त तत्त्वार्थ सद्दासमुद्रावगाहक । श्रीमज्जंबुद्विपमशप्तिसूत्रवृत्तिकारक श्रीमत्प्रवचनपरीक्षा ग्रंथसूत्र वृत्तिकारक श्री कल्पकिरणावली वृत्ति विधापक श्री सर्वज्ञ शतक सूत्रवृत्ति करणतः श्री हेमाचार्यसमान श्री श्रुतकेवलि विरुदधारक सकलवादि निराकरण प्रवीण श्री जेसलमेरुदुर्ग राजाधिराज राउल श्री हरराजराजसभा लब्धजयवाद सकल कुमत निराकरण श्री तपागच्छ दीप्तिकारक सुविहित सभा शृंगार महावैराग्यजित जन मनोरंजक महोपाध्याय श्री धर्मसागरगाणि चरण चंचरीकायमान पंडित श्री श्रुतसागरगणि चरण सरसिरुह भृंग गणि श्री प्रेमसागर वाचनकृते लिखितेयं प्रतिः । गुणवरसगाशे संवत्ार्त्तिकमासे शुभे तिथौ समहः प्राज्ञश्री श्रुतसागर गणिमिलिलेख प्रति प्रवरां ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org