________________
(૧૫) પરે, શ્રી જિન શાસનસાર ” એ ચરણથી શરૂ થતા બંદ પ્રસિદ્ધ છે. આમાંની મેરી કૃતિઓ સંબંધી હવે પછી એક એક લઈ કહીશું જ્યારે નાની કૃતિઓને કંઇક પરિચય તેમનાં આદિ અને અંત આપી કરાવીશું. * સ્તંભન પાર્શ્વનાથ સ્તર આદિ– પ્રભુ પ્રણમું પાસ જિણેસર થંભણ,
ગુણ ગાવારે મુઝ મન ઉલટ અતિ ઘણે; જ્ઞાની વિણ રે એહની આદ ન કે લહે,
તે પણિ રે ગીતારથ ગૂરૂ ઈમ કહે.
અંતે- ઈમ સ્તવ્ય સ્થંભણ પાસ સ્વામી નયર શ્રી ખંભાયત
જ્યમ સહગુરૂ શ્રીમુખ સુણિએ વાંણિ સાસ્ત્ર આગલ સંમતે, એ આદ મૂરતિ સકલ સૂરતિ, સેવતાં સુખ પામીએ,
મન ભાવ આણિ લાભ જાંણિ કુસલલાભ પYપયે. -પત્ર ૫ પંક્તિ ૯ આણંદજી કલ્યાણજીને ભંડાર–પાલીતાણા.
(આ મિક્તિકમાં પ્રકટ પૃ. ૧૮૫૭ થી ૧૯૨) ગાડી પાર્શ્વનાથ સ્ત૦. આદિ'સરસતિ સુમતિ આપિ સુરાણ, વચન વિલાસ વિમલ બ્રહ્માણ,
સકલ ગોનિ સંસાર સમાણી, પય પ્રમું જોડે યુગ પાણ. ૧ અંતે
કલસ (છપય-કવિતમાં) તેણિ ધરા જસ તુઝ ઉદધિ તિહાં દિપ અસંખિત, એમ ધરણ પાયાલ આણ સુર વહે અખંડિત; ૧ અન્ય પ્રતમાં એમ છે કે સરસતિ સામગી આપ સુરાણી. પછી સકલ ગેનિને બદલે સલ જોતિ છે અને શું ચરણ પાદ પરણમું ડિ જુગ પાણિ એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org