________________
(१४३) કુશળલાભ ઉપાધ્યાય.
કવિ પરિચય
આ કવિ ખરતરગચ્છમાં થયા છે, તેમણે પોતાના ગુરૂનો પરિચય કે ગુરૂ પરંપરા અન્ય કવિઓ આપે છે તેમ લાંબી આપી નથી, પણ તેમની મળતી પાંચ છ કૃતિમાંથી ફક્ત એકજ કૃતિ નામે તેજસાર રાસમાં પિતાના ગુરૂનું નામ અભયધર્મ ઉપાધ્યાય એટલું જ આપેલું છે. આ કરતાં વિશેષ પરિચય પિતે કરાવ્યું નથી. આ અભયધર્મ સંબંધી કંઈક વિશેષ માહિતી મળે તે જોઈએ.
ખરતરગચ્છના અભયધર્મ નામના ઉપાધ્યાયે સં. ૧૬૮૬ અને સં. ૧૬૮૮ માં પ્રતિષ્ઠા કરાવેલી પાષાણપર ચરણો–પાદુકાઓ મળી આવે છે તે નીચે પ્રમાણે છે – ___ -सं. १६८६ वर्षे वैशाख सुदि १५ दिने मंत्रिदल वंशे चोपरा गोत्रे ठा० विमलदास तत्पुत्र ठा० तुलसीदास तत्पुत्र ठा० संग्राम गोवर्द्धनदास तस्य माता ठ० नीहालो तत्पुत्र भायों ठकुरेटी देहुरा गोतम स्वामीका चरण गुवरग्राम-कारापिता बृहत्खरतरगच्छे पूज्यश्री जिनराजमूरि विद्यमाने उ० अभयधर्मेन प्रतिष्ठा कृता।
-डनपुरमां. __ -संवत १६८८ वर्षे वैशाख शुदि १५ तिथौ मंत्रिदल वंसे चोपरा गोत्रे ठा० विमलदास तत्पुत्र श्री ठा० तुलसीदास तत्पुत्र श्री ठा० शंग्राम गोवर्द्धनदास तस्य माता ठकुरी श्री निहालो तत्पु० भार्या ठकुरेटी यु० भ० श्री जिन कुशलमूरिका
Jain Education International
For Private & Personal Use Only
___www.jainelibrary.org