________________
(૧૪૨) ૩ ભૂધર વિચિ ફરકિ તુ મીત્ર મલી. ૪ દેએ આખે શરકિ તુ મીત્ર મલી. ની સમાગમ (ઈ. પ કાન ફરક તુ શુભ વારતા. ૬ નાક હોઠ ફરકે તુ ચુંબન કરાવી, ૭ હેઠને હોઠ ફરકે તુ કલેશ કરિ. ૮ મુખ હરકિ તુ ભોજન પ્રાપ્તી. ૯ કટી શરકિ તું વસ્ત્ર પહિરાવિ. ૧૦ કંઠ ફરકિ તુ મરણ કરિ ૧૧ પુઠ ફરક તુ કલેશ ઉપજાવી ૧૨ રદય ફરક તુ વાહલા મલી ૧. બાંહ હરકિ તું શ્રી સમાગમ (ઈ ૧૪ દેએ જાંગાં ફરકિ તું વસ્ત્ર પહિરાવિ ૧૫ પગ ફરકિ તુ ગામ ચલાવિ
ઈતિ અંગ ફરક વિચાર. પૂરપનિ જમણું અંગ ભલૂ ! સ્ત્રી નઈ અબૂ અંગ ભલૂ એણી રીતે વિચારીએ, ”
આમાં ઉલૂક વિચાર અને શકુન દીપિકા પઈમાંના ઘુઅલ શકન ૫, ૧૯ ના વિચાર જૂદાજ છે. ભાષાની દૃષ્ટિએ આ ચેપઈ કેટલેક દરજે ઉપયોગી નિવડશે. તેમાં રહેલ શકુનાદિથી આપણા લકે કે જે ધર્મને નામે અનેક વહેમે–ઢેગેને વશ થઈ ભૂત પ્રેત મંત્ર જંત્ર તંત્ર જોશી જતી ભુવા વગેરે પાછળ અજ્ઞાનને લીધે ખર્ચ કરે છે ને મોહદશામાં રહે છે તે વિશેષ વહેમવાળા ન થાય, પણ તેને સજ્ઞાન શાસ્ત્ર દ્વષ્ટિએ (academically) ચર્ચા કરી સારભૂત તત્વ જણાય તો તે લે એ ઈટ છે. (શુભમતુ-–ભદ્રમતું.) મુંબઈ તા. ૩૧-૮-૧૯૨૫. તે
મોહનલાલ દલીચંદ દેશાઈ, ૧૯૮૧ ના ભાદ્રપદ શુકલધાદશી *
–----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org