SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) જ છે તેથી તેમજ તેની ભાષા કવિ પ્રેમાનંદના પહેલાંની–આશરે સેળ સંકે (ઈ. સ.) ઉતરતાં ને સતરમો સકે શરૂ થયા પછીની હોવાને સંભવ છે એટલે કે લગભગ આ ચેઈન કાળને છે તેથી અત્ર આપીએ છીએ – અથ ઉલૂક વિચાર-પ્રથમ પિહર પૂરવ દિશાએ બોલે તે સમતા | બીજે પ્રહર પૂરવ દીશાએ બેલે તુ પુત્ર પીડા | ધન નાશ ! ત્રીજે પ્રહર પૂરવ દીશાએ બોલે તુ પુત્ર ધન અસ્ત્રી કરી | ચોથે પ્રહર પૂરવ દીશાએ બલિ તે ધણીને મધ્યમ. પ્રથમ ઉત્તર દિશાએ લાભ પુત્રોદય | બીજે પ્રહર ઉત્તર દીશાએ કલેશ કરિ | બંધુ હાની, ધન નાશ | ત્રીજે પ્રહર ઉત્તર દીશાએ બોલે તુ વીગ્રહ પશુ નાશિ | ચઉથે પ્રહર ઉત્તર દીશાએ બલિ તુ ધન પશુ ધણીને મધ્યમ. પ્રથમ પ્રહરે પશ્ચમ દીશાએ બેલિ તુ ચેર ભ| રોગ કરિ ! બીજે પ્રહર પશ્ચીમ દિશાએ બોલી તુ પશુ નાશ, ધન હાની | ત્રીજે પ્રહર પશ્ચમ દિશા મુખે બોલિ તુ સ્ત્રી પુત્ર પશુ નાશ ચોથે પ્રહર પશ્ચિમ દિશા મુખે બોલે તુ અગની ભય. પ્રથમ પ્રહર દક્ષણ દિશા મુખે બેલિ તુ મરણ કરે ! બીજે પ્રહર દક્ષિણ દિશા મુખે બોલે તુ ધન નાશ પશુ સ્ત્રી પીડા | ત્રીજે પ્રહર દક્ષીણ દીશા મુખે બોલે તુ બંધુ નાશ | વિદેશ કષ્ટ | ચોથે પ્રહર દક્ષણ દીશા મુખે બેલિ તુ જે 2 પુત્ર હાની વાહન નાશ સ્ત્રી પશુ નાશ. શીઆલ ફાલુ | રિછ નગર માંહિ આવીને આદિત્યવારે ભમવારે શનિવારે પ્રથમ પ્રહરે બીજે પ્રહરે બોલે તથા ઘરમાંહિ બિસે તુ ધણી મરે ઉજડ થાઓ | પ્રહર ૩-૪ મધ્યમ કરિ બીજી વાર તે પાપુઆ જાણવા. અંગ ફરકયાનો બિચાર– ૧ લાડ ફરકિ તુ રાજ પ્રસાદ પામીઈ ૨ દેઈ આંખોની ભમર ફરકે તુ સુખ સઉભાગ્ય આપિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy