________________
(૧૪૦) ક્રમે આવ્યા એવું જણાવી, જનાર માટે–પ્રયાણ કરનાર માટે સારા શકુને સંબધે નીચે ક આ છે – कन्यागोपूर्णकुंभो दधिमधुकुसुमं पावको दीप्यमानो यानं वा गोप्रयुक्तं वररथतुरगं छत्रभद्रातिभद्रं । उत्खाता चैव भूमी जलचरमिथुनं सिद्धमन्नं मुनिर्वा वेस्या स्त्री मद्यमांसं हितमपि वचनं मंगलं प्रस्थितानां ।।
વિશેષ ઉદાહરણ માટે જુઓ શીલવતીને રાસ પૃ. ૧૨૨, હરિબળ મછીને રાસ પૃ. ૩૨, જૈન કાવ્યદેહન પૂ. ૬૫૮-૬ ૬૦.
૧૪
શુકનઆદિના વહેમો ગમે તેવી સુધરેલી ગણાતી પ્રજા જો તેમાં અવશ્ય જોવામાં આવશે. શકનાદિ ઘણું કાળથી ચાલ્યા આવ્યા છે. પ્રહાદિ સૂર્યમંડળની ગતિ આદિને લઈને આ પૃથ્વીવાસી પર સારી માઠી અસર થાય છે એ માન્યતા ઉપર જ્યોતિષશાસ્ત્ર પૂર્વાચાર્યોએ રચું તેમ અમુક કાર્ય થશે કે નહિ, શું સંગે ભવિષ્યમાં ઉપસ્થિત થશે તે માટે અનેક જાતનાં આસપાસ દેખાતાં ચિન્ત-શકુને મળે-જોવામાં આવે તે પરથી આવેલાં પરિણામે ધ્યાનમાં રાખી ઘણાઓના તે સંબંધીના અનુભવે વિચારમાં લઈ આવા શકુનું પણ એક શાસ્ત્ર પૂર્વના વિદ્વાનોએ-ટાઓએ ઘડ્યું છે.
૧૫ જૈનેતર–બ્રાહ્મણે એ પણ સળમાં સત્તરમા સૈકામાં શકુનાદિ સંબંધે મૂળના ભાષાંતર તરીકે પણ લખવા માંડ્યું હતું તેની સાક્ષી તરીકે રા. છગનલાલ વિદ્યારામ રાવળ જૂની ગુજરાતી ભાષા' એ મથાળા નીચે સાહિત્યના ડીસેંબર ૧૯૧૪ ના અંકમાં પૃ. ૫૩૭ થી ૫૪૦ આપેલ નમુનો જ્ઞાન ભાસ્કર નામના સંસ્કૃત પુસ્તકના ભાષાંતરનો છે તેમાં બાર રાશિનું ફળ આપ્યું છે તે પછી ઉલુક વિચાર ને તે પછી અંગ ફરકવાનો વિચાર આપવામાં આવ્યું છે, તે પૈકી ઉલુક વિચાર ને અંગ ફરકયાને વિચાર આ શકુન દીપિકાને લગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org