________________
(૧૩) તુભ ગુણ સંખ્યા ન પામિઈજી, મુજ મુષિ રસના એક, કાગલ મસિ નહીં તેતલીંછ, કિમ લિખઈ તુલ્મ લેખ. ૧૬ “જય ” જંપઈ મયા કરીજી, પધારો ગણધાર. ૧૭
આ નાની કૃતિમાં કે સુકોમળ હૃદયભાવ સ્પરે છે ! આચાયશ્રીનાં આદરાતીધ્ધ કરવા કેવું મન તલસે છે ! અને તે તબ્બામાં પિતાની તૈયારી કરી પિતાને સેવકભાવ કે સુંદર વ્યકત કરે છે !
એ સહજ જણાય તેવું છે. આ એક ઉર્મિકાવ્ય છે. | વિજયસેનસૂરિને આ વિજયે પૂછેલા પ્રશ્નોના તે સરિએ આપેલ ઉત્તરો સેનપ્રશ્નમાં (પ્રશ્ન ૧૫૫ થી ૧૬૨–પૃ. ૩૫-૩૬) માં અપાયેલ છે.
૧૨
આ શુકન ચોપાઇના પદ્યમાં કાવ્યત્વ જેવું કેમ આવી શકે ? શુકન વિચાર બતાવવા માટે અમુક શુકન થાય તો તેનું આવું ફળ થાય એ અગાઉના શુકનશાસ્ત્રીઓએ નિર્ધારી રાખેલું કહેવું હોય તેમાં–ખાલી વિગતે રજુઆત કરવામાં દમિ કે કલ્પનાના ઉચ્ચ વિહારને શું અવકાશ હોઈ શકે ? તે હમણું સાંભળ્યું હતું કે
એક કાયદાના અભ્યાસીને પીનલ કેડ'–પિલીસ–ગુન્હા કાયદાની કલમ યાદ નહોતી રહેતી તેથી તેણે આખી પીનલ કોડ' ગૂજરાતી કવિતામાં રચી નાંખી અને તેમાં જે કાવ્યત્વની આશા રખાય તે આવી કૃતિમાં જોઈ શકાય.
" ૧૩ શકન વિષયે ઘણું વાર્તા ગ્રંથમાં ગ્રંથકારોએ તે પ્રસંગ આવતાં ટુંકમાં જણાવી દીધું છે. દાખલા તરીકે આ કવિના ગુર દેવવિજયે સં. ૧૬૬૦ માં રચેલા પાંડવ ચરિત્રના પૃ ૫૧–પર પર યાદવેશ્વર અમુક સારા શકુન જોઈ આગળ ચાલી વિશ્વાટવીમાં અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org