SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮ ) જિનપ્રસાદ સહામણુજી, ઉત્તગ અતિ અભિરામ, ધર્મશાલા ચિતહારિણીજી, ભવિઅણુ જનવિશ્રામ. ધનદ સમા ધનવંત વસઈજી, સસનેહા બહુ લેક ઘરિ ઘરિ નારિ પદામિનીજી, મુદી મુદિત સદા ગતક જિન વચને રાતડાજી, શ્રાવક સમકિતધાર, દાન માંન ગુણે આગલાજી, સુભિષે જિહાં સુવિચાર. યણાયર યણે ભર્યો, ગાજઈ ગુહિર ગંભીર, વિવિધ ક્રિયાણ ઉતરઇજી, પ્રવહણ વહઈ જસ તીર. વાડિ વણ રૂલિઆંમણાંજી, પગિ પગિ નીરમલ નીર, દાખહ મંડપ છાંહિયાજી, મધુર લવઈ પીક કીર. કદલિ નાગરવેલનાજી, મંડપ સેહઈ જિહાંય, ચંદન ચંપક કેતકીજી, મારગ શીત છાંહ –જેસિંગજી આવે આણઈ દેશ. આવા ખંભાતમાં વિજયસેનસૂરિને આવવા વિનતિ કરી પછી જય” કવિ કહે છે કે – દૂધઈ પાઈ પખાલસુંછ, અયું સેવન પુલ, ચંદન છટા દેવરાવસ્જી , પધરાવું પટલ. કમલા સમરછ કાંન્ડનઈજી, સીતા સમરઈજી રામ, દવદંતી નલરાયનઈજી, તિમ ભવિઅણુ તુલ્બ નામ. નાઈ સુરનર મહિઆજ, માનસરોવર હંસ, જેસિંગજી જગ મહિલજી, જિમ ગેપિ હરીવંસ મેહજ સઘલઈ વરસણુજી, ન જેઈ ઠામ કુઠામ, સેલડી સિચાઈ સર ભરઈજી, સાંચઈ અરક આરામ. આક ધંતુરા કિમ ગમઈછે, જે અંબારસ લીયું, કુણ કર ઘાલઈ કઈડઈ, ચંદણ દીઠે જેણ. જે અલજે મલવા તજી, તે કિમ લઈ સંદેહ, જલ પીજઇ સુપનાંતરઈજી, ત્રિસ ન છિપઈ તેણુ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy