________________
(૧૩૭)
હતા તેથી તેમની અકબર બાદશાહના ઘણા દરબારીઓ સાથે પ્રીતિ થઈ હતી.
૧૦
રચના સમય,
સં. ૧૬૬૮ ની શરદ ઋતુમાં આ માસમાં જ્યારે ચંદ્ર રાઠા એટલે પૂર્ણિમાને દિને સંપૂર્ણ કળાએ હતું તે વખતે આ શુકન ચેપઈ કવિએ રચી:–
વ્યોમ રસ રતિ ચંદ્ર વખાણિ, સંવત્સર હઈડઈ એ આણિ, સારાદ રતિ નઈ આ માસ, રાક પૂર્ણચંદ્ર કલા વાસ.
વિજયસેનસૂરિ સઝાય
આ સમયે શ્રી હીરવિજયસૂરિ કે જેને સ્વર્ગવાસ સં. ૧૬પર માં થયે તેમની પાટ પર વિજયસેનસૂરિ હતા કે જેઓ સં. ૧૬૨ માં સ્વર્ગસ્થ થયા. તે વિજયસેનસૂરિ પર “જય નામના કવિએ રચેલી સજઝાય (સ્વાધ્યાય) પ્રસિદ્ધ થઈ છે (ઐ. સઝાયમાલા ભા. ૧ પૃ. ૧૨ થી ૧૪) તે “જય” કવિ ને આ જયવિજય એકજ હોય એવે સંપૂર્ણ સંભવ છે. તે સજઝાયમાં તેણે પિતાનું કવિત્વ બતાવ્યું છે તેમાં તે સમયના ખંભાતનું વર્ણન કર્યું છે કે –
પરમ પટોધર હીરનાજી, વીનતી અવધાર, નયરી ત્રંબાવતી ઈહાં અછઇજી, અમરાપુરી અનુકાર.
જેસિંગજી આ આઈ દેશ. પગપગિ નવર નિવેશ, વલભ તુમહ ઉપદેશ
સુગુરૂજી હોસઈ, લાભ અસેસ–જે. પિઢાં મંદિર માલિજી, ઉચા પિલિ પગાર વણિજ કરઈ વ્યાપારિઆઇ, જિહાં નહીં ચાર ચખાર. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org