________________
(૧૩૫)
૧૩૦૦
ખાસ અભ્યાસ કર્યો હતે. તે ઉપરાંત જ્યારે જહાંગીર બાદશાહ માંડવગઢમાં હતું ત્યારે ભાનચંદજીને ગૂજરાતમાં ખાસ માણસે મેક્લી પિતાની પાસે બોલાવી પોતાના શાહજાદા હરીઆરને તેમની પાસે ભણવા મૂક હતો. તેણે કહ્યું કે
મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, “ભલઈ તમે ભલઈ અહી ભાણચંદ આયા, તુમ પાસિથિઈ મેહિ સુખ બદ્ધ હોવઈ, સહરિઆર ભગવા તુમ વાટ જેવઈ. પઢાઓ અમ પૂતયું ધર્મવાત, ' જિઉં અવલ સુણતા તુલ્બ પાસિ તાત, ભાણચંદ ! કદીમ તુમે હે હમારે, સબહી થકી તુહ્મ હમ્મહિ યાર. ૧૩૧૦
–વિજયતિલકસૂરિ રાસ પૃ. ૧૯ આ પરથી સહજ જોઈ શકાય છે કે બાદશાહ અકબર ઉપરાંત બાદશાહ જહાંગીર પણ ભાનુચંદ્રજીને બહુ માન હતો–પૂજ્ય ગણુતે હતું. પોતાના સ્વલિખિત આત્મજીવનમાં તપગચ્છને ઉપરી તરીકે ભાનુચંદ્રજીને જહાંગીરે ઓળખાવેલ છે. આનું કારણ એ હતું કે, તે વખતે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ બજે સ્વર્ગવાસી થયા હતા. (અનુક્રમે સં. ૧૬ પર અને ૧૬૭૨ )
ભાનુચંદ્રજીએ એક વખત માલપુરમાં વીજામતિઓની સાથે શાસ્ત્રાર્થ કરી તેમનો પરાજય કર્યો હતો અને ત્યાં તેમના ઉપદેશથી એક વિશાલ પ્રાસાદ પણ થયું હતું, કે જેમાં પિતે તે મંદિર પર સુવર્ણમય કળશ ચાવરાવી પ્રતિષ્ઠા કરી હતી. ત્યાંથી મારવાડમાં આવી જારમાં ચોમાસું કર્યું હતું ને ત્યાં ૨૧ જણને દીક્ષા એકી સાથે આપી હતી. એકંદર તેમને સારા વિદ્વાન ૮૦ શિષ્ય હતા. ભાનુચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org