________________
( ૧૩૩ )
इति श्री पातशाह श्री अकबर जल्लालदीन सूर्यसहस्रनामाध्यापकः श्री शत्रुंजयतीर्थ करमोचनाद्यनेक सुकृतविधापक महोपाध्याय श्री भानुचंद्रगाण विरचितायां तच्छिष्याष्टोत्तर शतावधान साधक प्रमुदिन पादशाह श्री अकबर जलालदीन प्रदत्त पुश्युहमापराभिधान महोपाध्याय श्री सिध्धिचंद्र गणिना विचार्य शोधितायां वसंतराज टीकायां विंशतिमो वर्गः ।
૯.
ભાચ દ્ર-સિદ્ધિ
શકુનશાસ્ત્ર નામે વસંતરાજ શકુન પર જૈન ઉપાધ્યાય ભાનુચંદ્ર એક બાજુ સ ંસ્કૃત ટીકા રચે છે જ્યારે બીજી બાજુ તેજ સમયમાં આપણા કર્તા જયવિજય ભાષામાં તેજ ગ્રંથ પરથી યા ટીકા પરથી ગૂર્જર ભાષામાં ચેપઈ રચે છે.
ભાનુદ્ર ઉપાધ્યાયનું ચરિત્ર જાણવા જેવુ છે. વિક્રમ સત્તરમી સદીના આધારભૂત જૈન પડતા–વિદ્વાનો પૈકી તે સમર્થ વિદ્વાન હતા. તેમનું ચરિત્ર અ॰ સઝાયમાળા ભા. ૧ ની પ્રસ્તાવનામાં એ પ્રમાણે છે કે:-તે મૂળ ગૂજરાતના સિદ્ધપુરના રહીશ વિણક હતા ને તેમનુ નામ ભાણજી હતું તે પિતાનુ નામ રામ” ને માતાનુ નામ રમાદે હતાં. વડીલભાઈનું નામ રગચ્છ હતું. આ રગચ્છ અને ભાણજી બંને ભાઇઓએ સૂચદ્રજી 'પન્યાસ (પડિત) પાસે દીક્ષા લીધી. ભાણજીનું નામ ભાનુચદ્ર પાડયુ અને તેમણે ઘણા ગ્રંથાને અભ્યાસ કર્યા પછી તેમને પન્યાસ (પડિત) પછી મળી હતી. તેમનામાં સારી ચાગ્યતા જાણી શાંતિચંદ્ર ઉપાધ્યાયે બાદશાહની ઇજાજત લીધી ત્યારે શ્રી હીરવિજય સૂરિએ તેમને અકબર બાદશાહ પાસે મોકલ્યા હતા. તેમણે બાદશાહ અને પ્રધાન મંત્રી અમુલકજલ વગેરે ઉપર ઘણા સારા પ્રભાવ પાડયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org