________________
( ૧૧ )
કરિના શિષ્ય આ રાતના અને એમના ગ્રંથ લગતી
ગ્રંથને ઉપયોગ
આ કૃતિ રચવા માટે જે જે પ્રાચીન ગ્રંથને કવિએ ઉપયોગ કર્યો છે તેનાં નામ પણ તેણે જણાવી પિતાની લઘુતા દાખવી છે?(૧) શુકનાર્ણવ (૨) વસંતરાજ (૩) શુકનોદ્ધાર અને ભાષાને ગ્રંથ (૪) શુકનદીપિકા ચોપઈ ( આ ભાષાને ગ્રંથ લગતી શકુન ચોપાઈ વિ. પનરમા શતકના અંતે થયેલા નાગૅકગચ્છના ગુણસમુદ્રસૂરિના શિષ્ય પર કમા રચી છે ) “શુકનદીપિકા ચઉપઈ નામ, શુકનાર્ણવ માંહિ એ ઠામ, અથવા વસંતરાજની સાખિ, શુકન ધાર ભાષી એ ભાખ. ૩૪૩ એટલા ગ્રંથ ઈનઈ કહી, અલપબુધ્ધિ કરી જેમાં લોહી, ઝમક ન જેડિઉ અક્ષર બંધ, વર્ણ માત્ર નવિ જાણઉ સંધિ. ૩૪૪ સાચઉ કર જાણ સુજાણ, પંડિત આગલિએ છઉં અજાણું, શુકન સમુદ્ર ન લાભઈ પાર, ચંચ ભરી કીધઉ ઉધ્ધાર. ૩૪૫
આમાંને શકુનસારધાર ગ્રંથ સારંગરીય શકુનાણુંવમાંથી અજિતસિંહસૂરિના શિષ્ય માણિજ્યસૂરિએ ઉધ્ધાર કરી સં. ૧૩૩૮ આશ્વિન સુદ પૂર્ણિમાએ રચે છે. છ ૬ તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – દેવહ ગુરૂ સખહ સાંનિધિ, શનશાસ્ત્રની વિરચી બુધિ નાગિલ ગછિ ગિરૂઆ ગુણવંત, શ્રી ગુણસમુદ્રસૂરિ ગુરૂ જીવંત. તાસ સીસ લહઈ બુધ્ધિ વિવા ભણુઈ ગુણિનિ સુણઈ જે એ૩, આગામિ નિર્ગમિ બૂઝઈ તેઉ.
–૨૨ પત્રની પ્રતિ વડોદરા સેંટ્રલ લાયબ્રેરીમાં છે. ૭ આની પ્રશસ્તિ સાક્ષર શ્રી જિનવિજયજીની પ્રશસ્તિઓની નોંધમાંથી નીચે લઉં છું – सारंगरीयः शकुनार्णवेभ्यः पीयूषमेतद्रचयांचकार । माणिक्यारिः सुगुरुप्रसादाद् यत्पानतः स्याद् विबुधप्रमोदः॥२॥४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org