________________
( ૧૧૪ )
ઉપરના જયવિજયથી તે જૂદા જણાય છે. આમાં વિમલહને વિજયાન’દસૂરિના શિષ્ય જણાવેલ છે તે તેમાં કદ:ચ ભૂલ હોય. તે સૂરિના રાજ્યમાં દીપિકા રચાઇ વધારે યોગ્ય લાગે છે ને વિમલ” તે ઉપર આપેલ વશવૃક્ષમાં જણાવેલ ભાવિજયજીના ગુરૂ મુનનવમલના ગુરૂ હોવાનો વિશેષ સંભવ મને લાગે છે.
સ. ૧૯૪૭ માં હીરવિજયસૂર ખંભાતમાં હતા ત્યારે ત્યાંના શ્રીમંત શ્રાવક રાજશાહ શ્રીમલ્લના કરેલા ઉત્સવપૂર્વક તે અચાશ્રીએ અનેક સાધુઓને પન્યાસ ( પડિત ) પદવી આપી હતી. તે પૈકી જયવિજયને પણ આપી હતી.
<<
7:
હીર આવ્યા સાહા શ્રીમલ્લ ઘેર, તિહાં ધન ખરચીયાં હુ પેર, સાધતણી પોહાચાડે આસ, જયવિજય કીધા પન્યાસ. ? ધનવિજય એ પદવી હાય, કમાન તણે તે મહિમા જોય, રામ ભાણુ કીધા પંન્યાસ, કીર્ત્તિ લબ્ધિવિજય ૫. ખાસ. સબલ લાભ હાંકણ થયા, લખ્યા સેાય ન જાયે કથા, સડતાલે સવમ્બર રહી, હીરવિજય પછે ચાલ્યા સહી. ~હીરવિજયસૂરિ રાસ રૃ.-૧૭૦.
સ. ૧૬૧૦ ના પ્રથમ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે અકબરે શત્રુંજયની યાત્રાએ જનાર પર મસ્તક કર ( માથાવેરે મુંડકા ) લેવાના બધ કર્યો-તેજ દિવસે વિમલ ઉપાધ્યાયે શત્રુંજયની યાત્રા કરીને તે વખતે પતિ જયવિજય ગણિ ખીન્ન ૨૦૦ મુનિએના પરિવારમાં સાથે હતા.પ આ જયવિજય ગણિ કલ્પદીપિકાના કર્ના હાવાને સંપૂર્ણ સંભવ છે.
૫ આ સંબંધને ખાસ શિલાલેખ રાત્રુ ંજય પરની મેોટી ટુકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર નાની નાની ૨૨ લીટીઓમાં કાતરેલા છે. તે લેખમાં જણાવેલું છે કે:
સ. ૧૬૫૦ ના પ્રથમ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિત્રપાત્ર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org