________________
Sા આગથરા,
(૧૨૩ ) તસ પદ પંકજ ભમર સરિસા, શ્રી શુભવિજય કવીશા, ગુણ ગંભીર મેરૂ ગિરીશા, શ્રુત જલસિંધુ મુનીશાતસ ચરણાંબુંજ સેવક સુંદર, શુભ કિરિયા ગુણરા, સાધે છે. અભ્યાસ અખંડિત, નહિ ગુણરયણે અધરામહિમાવંત મહંત મુનીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજય ઉપગારી, વ્રત કેડિ વરીશાતે શ્રી ગુરૂ મહિમાનિધિ સાંનિધિ, રાસ રસિક મેં નિપાયા, શાંતિ પ્રભુ ગુણરાશિ ભણતાં, નવનિધિ આણંદ પાયા.
આ રીતે ધર્મવિજયના અંતેવાસી જયવિજય અને જયવિજયના વિદ્યાગુરૂ ધર્મવિજય. એ વાત પૂરવાર થાય છે.
સંવત ૧૬ ૩૯ ના ચેષ્ઠ વદિ ૧૨ ને દિને અકબર બાદશાહના આમંત્રણથી હીરવિજય સૂરિએ બાદશાહને મળવા માટે ફત્તેહપુર સીક્રીમાં પ્રવેશ કર્યો તે સંસ્મરણીય દિવસે સૂરિ સાથે ૬૭ સાધુઓનો સમુદાય હતો તે પૈકી જયવિજય (કલ્પદીપિકાના કર્તા) અને મુનિવિજય (આપણું ચરિત્રનાયકના મગુરૂ) પણ સાથે હતા. જુઓ ઋષભદાસકૃત હીરવિજયરિ રાસ પૃ. ૧૦૮ પરની નીચેની કડીઓ:––
જસવિજય જયવિજય પંન્યાસ, કલ્પદીપિકા કીધી ખાસ, લાભવિજય ગણી ને મુનિવિજે, ધનવિજય ચેલે અતિ ભજે.”
આમાંના જયવિજયને પંન્યાસ અને કલ્પદીપિકાના કર્તા તરીકે ઓળખાવેલ છે તે ઓળખાવવા અર્થે જ, કારણ કે પંન્યાસ પદવી સં. ૧૬૪૭ માં (નીચે જુઓ) મળી હતી અને કલ્પદીપિકાની. રચના સં. ૧૬૭૭ માં કરી હતી એટલે સક્રિી પ્રવેશની પછી જ. આ સંબંધમાં પંડિત લાલચંદ જણાવે છે કે કલ્પદીપિકા (કર્તાના હાથની લખેલી પ્રત વડોદરાની સેંટ્રલ લાયબ્રેરીના સંગ્રહમાં છે) ના રચનાર જયવિજય વાચક વિમલહર્ષ (વિજયસેનસૂરિ-વિજયતિલકસૂરિવિજ્યાનંદસૂરિના શિષ્ય) ના શિષ્ય હતા એટલે આપણા અસ્ત્રિનાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org