SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૧) વિજયદાનસૂરિ હીરવિજયસૂરિ રાજવિમલ ઉ. વિમલહર્ષ ઉ. સકલચંદ્ર ઉં વિજયસેનસૂરિ કલ્યાણવિજય મુનિવિજય મુનિવિમલ. સુરચંદ પંન્યાસ. ધર્મવિજય | - ' | ભાવવિજય. ભાનચંદ્ર દેવવિજય દર્શનવિજય. સિદ્ધિચંદ્ર. જયવિજય. ધર્મવિજય (સં. ૧૭૦૪૦ માં પ્રતિષ્ઠાકલ્પ લખે.) શુભવિજય સુમતિવિજય હર્ષવિજય મેરૂવિજય રામવિજય. (સં. ૧૭૮૫ માં જયવિજયે પ્રસિદ્ધ વાચક કલ્યાણવિજય૩ શિષ્ય ધર્મવિજય ૩ કલ્યાણવિજય–લાલપુરમાં સંધપતિ હરખાશાને તેની ભાર્યા પૂંછને પુત્ર નામ ઠાકરશી જન્મ સં. ૧૬૦૧ આ વદ ૫ સેમ. દીક્ષા હીરવિજય સૂરિ પાસે મહેસાણામાં સ. ૧૬૧૬ વૈશાખ વદ બીજ-નામ કલ્યાણવિજય; પાટણમાં ઉપાચાય પદ સં. ૧૬૨૪ ના ફાગણ વદિ ૭-ખંભાત, અમદાવાદ જઈ પછી પાટણમાં બિંબ પ્રતિષ્ઠા કીધી. પછી વાગડ માલવમાં ફક્યો, વાગડમાં અંતરીના પાર્થ (આંતરીઆ પ્રભુ) ને વંદી કીકાભટ પાસે બિંબ પ્રતિષ્ઠા. ત્યાંથી ઉજેણી-મક્ષીજીપાW. પછી મંડપાએલ (માંડવગઢ), વડવાણ તીર્થ, બરહાનપુર, દેવગિરિ ચોમાસું, પણ ત્યાંથી હીરવિજયસૂરિને સાદડી મળ્યા. હીરવિજયસૂરિ Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy