________________
(૧૧) ૧ લું અને જેનું સુંદર અવલોકન રા. હરગોવિનદાસ કાંટાવાળાએ સાહિત્યના સને ૧૯૧૪ ના મેના અંકમાં કર્યું છે) અને વિજયતિલક સૂરિરાસ સં. ૧૬૯૭ પિસ સુદિ રવિવારે બુદ્ધનપુરમાં ( ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૪ માં મુદ્રિત અને જેની કવિની પિતાની હસ્તલિખિત પ્રતિ લીંબડીના ભંડારમાં મેજૂદ છે) રચી પૂર્ણ કર્યો છે. અને દેવવિજય તે આપણા જયવિજયના ગુરૂ-દીક્ષા ગુરૂ
. ગુરૂપરિચય.
દેવવિજય એક સારા કવિ અને સંસ્કૃતજ્ઞ વિદ્વાન સાધુ હતા. તેમણે સં. ૧૬પર માં સંસ્કૃતમાં રામચરિત્ર-રામાયણ ગદ્ય શ્લોક ૫૦૦૦ માં, પદ્મ ચરિત્ર લે. ૨૨૦૦ માં, સં. ૧૬૬૦ માં ગદ્ય પાંડવ ચરિત્ર લેક ૯૫૦૦ (મુદિત), સ. ૧૬૬૬ માં દાનતપાદિ ફલક પર ધર્મરત્નમંજૂપા નામની વૃત્તિ ક ૧ર૦૧૬ માં, સં. ૧૬૭૦ માં મહા સુદ ૩ તરણિવાસરે સપ્તતિ શતસ્થાનક વૃત્તિ, અને અહનજિન સહસ્ત્રનામ રહ્યાં છે. આ દેવવિજય ગણીએ પિતાની વિજયસેનસૂરિ રાજ્ય અને વિજયદેવસૂરિ ધવરાયે રચેલી ઉક્ત સપ્તતિશત સ્થાનક વૃત્તિના કાર્યમાં શિષ્ય જયવિજયજીની સંશોધક તરીકે સાહા લીધી હતી. આ વૃત્તિ આત્માનંદ સભા- ભાવનગર છપાવી છે. આત્માનંદ ગ્રંથમાલા રન ૬૮. આ રીતે ગુરૂ અને શિષ્ય બને નિપુણ સંસ્કૃત ભાષા હતા. દેવવિજય નામના સાધુએ કેટલાક પ્રશ્નો હીરવિજયસૂરિને અને વિજયસેનસૂરિને પૂછ્યા હતા તે તેના ઉત્તર સહિત હરિપ્રશ્નોત્તર અને સેના પ્રશ્નમાં વિદ્યમાન છે. આ બંને દેવવિજય એક યા વિભિન્ન હોય.
સં. ૧૬૭૬ માં આચાર્ય વિજયતિલકસૂરિ જ્યારે શિરોહી આવ્યા ત્યારે ત્યાં આ દેવવિજય બાવન મુનિઓ સાથે આવ્યા હતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org