________________
(૧૧૮ ) આ ધર્મસાગરના ખંડનાત્મક-આપાત્મક ગ્રંથોને લીધે થયેલા ઝઘડાનો સ્પર્શ આખ તપગચ્છના તે વખતના સમુદાયને થે. અમુક તેના અને અમુક સામેના એમ બે પક્ષે પડયા. બંને પક્ષથી તટસ્થ કઈ વિરલજ હશે.
ઉપરોક્ત રાજવિમલ ધર્મસાગરના એક વખતના સહાધ્યાયી હોવા છતાં તે તેમની સાથે ભળ્યા નહિ અને પિતે ગપતિ વિજયદાન સૂરિના કહેવા-આજ્ઞા પ્રમાણે પિતાની માન્યતા રાખી. આ રાજવિમલ ઉપાધ્યાયના મુનવિજય નામે એક વિદ્વાન શિષ્ય હતા. તે મૂળ વીસનગરના રહીશ વણિક કેશવશા ને તેની ભાય સમાઇના પુત્ર સંસાર પક્ષે થતા હતા. તેઓ કવિ હતા. હીરવિજય સૂરિએ શત્રુંજયની પ્રસિદ્ધ યાત્રા અનેક સંઘ-લાખ માણસના સમુદાય સાથે સં. ૧૬૪૯ માં કર્યા પછી ત્યાંથી ઉના જઈ માસું કર્યું અને ત્યાં સાહ લખરાજે ઘણું વ્યો વ્યય કરી સૂરિજીના હાથે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને એ મુર્ત ઉપર કવિ મુનિાવેજયને ગુણવાન જાણી પોતાની પાસે બોલાવી સૂરિએ વાચક-ઉપાધ્યાય પદ આપ્યું હતું. આ મહોપાધ્યાય મુનિવિજયે વિજયસેનસૂરિને પ્રશ્નો પૂછયા હતા તે તેને તે સૂરિએ આપેલા ઉત્તર સહિત “સેન પ્રજમાં મૂકેલા છે ( જુઓ પ્રશ્નો 9 થી ૧૨ પૃ. ૧-૨)
આ મુનિવિજય ઉપાધ્યાયને બે શિ નામે દેવવિજય અને દર્શનવિજય હતા. આ પૈકી દર્શનવિજયે ગૂજરાતી ભાષામાં બે કૃતિઓ નામે પ્રેમલાલચ્છી રાસ અથવા ચંદ ચરિત સં. ૧૯૮૯ કાર્તિક શુ ૧૦ બુહનપુરમાં (પ્રકાશિત આનંદકાવ્ય મહોદધિ માનક થવામાં કદાચ આધુનિક પરિસ્થિતિ મુખ્ય નિમિત્ત હોય પણ તેથી એની પ્રતિષ્ઠા તો ન્યૂન થતી જ નથી. માટે તેવી વ્યકિતઓ અને તેવો ઈતિહાસ જે ઉપલબ્ધ થાય તો તેમને પરિચય કરવા કરાવવાની ખાસ આવશ્યક્તા છે.–આમાનંદ પ્રકાશ વીરાત્ ૨૪૪૪ કાર્તિકનો અંક પુ. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org