________________
( ૧૧૭ ) વિજયતિલકસૂરિ રાસની પ્રસ્તાવનામાં ચર્ચા છે તે જોઇ લેવા વાચકને ભલામણ છે. ર
૨ મુનિશ્રી જિનવિજયજી પ્રાસંગિક હૃદયોદ્ગાર કાઢે છે કે‘આજના સભ્ય મન્ય જમાનામાં ઘણાખરા વિદ્રાનાના ધર્માંની ખાબતમાં આવી ઉગ્ર પ્રકૃતિવાલા પુરૂષાપ્રતિ આદરભાવ અલ્પ દેખાય છે તેમજ મત--મતાંતરો તરફ ખંડન~મડનની દૃષ્ટિએ લખાયલા વિચારેાની કીમત પણ ઓછી અંકાય છે. સ્વયં આ પંક્તિ લખનાર પણ કેટલેક અંશે આવીજ કાટિમાં ૠણાય તેવા છે. પરન્તુ તાત્વિક દૃષ્ટિએ વિચારતાં તેમજ દેશકાલની પરિસ્થિતિનુ અવલોકન કરતાં જણાય છે કે કેટલીક વખતે તેવી પ્રકૃતિવાલા મનુષ્યા અને તેવા વિચારે પણ પાતપાતાના જનસમુદાયો અને ધર્મવિચારીને ઘણા અનુકૂલ થઇ પડે છે પાશ્ચાત્ય પ્રશ્નના સસ` અને શિક્ષણના પ્રતાપે આજે ભારતીય જનતામાંથી આત્માભિમાન અને ધર્માભિમાન ઘણાજ શિથિલ થઇ ગયાં છે અને તેના લીધે સ્વાભાવિક રીતેજ અમારામાંથી લાગણીઓના અભાવ થઇ ગયો છે; પરન્તુ જ્યાં સુધી અમારી ઉક્ત સ્થિતિ ન હતી ત્યાંસુધી અમારામાં તેવી લાગણીઓ પણ સતત નમ્રત હતી. એ લાઞગીના પ્રતાપેજ અમે અમારૂં વ્યક્તિત્વ ( આ વ) અત્યાર સુધી ટકાવી રાખ્યુ છે. જેમ રાષ્ટ્રની ખાખતમાં એ પરિસ્થિતિ છે તેમ ધર્મની આખતમાં પણ એ નિયમ લાગુ પડે છે. આગળના જમાનામાં એટલે પશ્ચિમીય ભાવ અને ભાષાના સમાગમમાં આવ્યા પહેલાના વખતમાં આર્ય પ્રજામાં ધર્માભિમાન ગણી સારી રીતે પ્રજ્જવલિત હતું. એક ધર્મવાલા બીન ધ પ્રતિ પોતાની શ્રેષ્ઠતા અને મહત્તા દેખાડવા હમેશાં પ્રયત્ન કરતા; જેમાં રાખ મહારાજા પણુ ધી વખતે અગ્રભાગ લેતા. સ્વયં નૃપતિએ પોતાના દરબારમાં અનેક દારાનિક અને વાચાલ વિદ્વાનોને ઉત્તમ આશ્રય આપતા અને વિદેશી દાર્શનિકો અને વિટ્ટાને આવતા ત્યારે તેમની સાથે રસપૂર્વક વાવિવાદ કરાવતા અને તેમાં જયપામનારના અધિક સત્કાર કરી તેને પેાતાની પ્રવૃત્તિમાં ઉત્તેજિત કરતા. મતલબ કે પૂર્વકાળમાં ધાર્મિક ખંડનમંડન અને દાનિક વાદવિવાદ એ એક મહત્વનું કાર્ય ગણાતું હતું. આજ પદ્ધતિના બળે અનેક ધર્મો ઉર્ષ અને અપક પામી ચૂક્યા છે. આવી પરિસ્થિતિના લીધે આજે અમારી બુદ્ધિમાં ને એ પદ્ધતિ ઉપયોગી નહિ જણાય અને તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org