________________
(૧૧૩) પંડિત જયવિજય.
વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં જેમાં તપગચ્છના આચાર્ય હીરવિજયસૂરિ એક પ્રભાવક પુરૂષ થઈ ગયા, અને તેમનાં અનેક સુક-શાસનપ્રભાવનાં કાર્યો, તેમના અતિ સંખ્યક વિદ્વાન શિવેનું મંડળ અને મોગલ સમ્રાટ્ટ અકબર બાદશાહ પર પાડેલી ઉત્તમ છાપ વગેરે હકીકત અનેક ગ્રંથમાંથી (જુઓ મુખ્યપણે સંસ્કૃતમાં સટીક હીરભાગ્ય મહાકાવ્ય, ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, અને મુનિશ્રી વિદ્યાવિજયકૃત સૂરિશ્વર અને સમ્રાટ) મળી આવે છે તે પરથી યથા
ગ્યપણે જૈન પ્રભાવની દૃષ્ટિએ આ સદીને પૂર્વાર્ધ “હૈરક યુગ' કહી શકાય તેમ છે. વિક્રમની સત્તરમી સદી સંબંધે કેટલુંક “કવિવર સમયસુંદર’ એ નિબંધમાં લખાઈ ગયું છે.
શકુન શાસ્ત્ર ચેપઈ–શુકન ચોપઈ સં. ૧૯૬૦ માં જયવિજયે રચી અને તેમાં તે કર્તાએ અંતપ્રશંસ્તિમાં પિતે “વિબુધમુખ્યદક્ષ ” પંડિત દેવવિજયના શિષ્ય હતા એટલે જ પિતાને પરિચય આપે છે. પહેલી નજરે જોતાં આટલા ઉપરથી એટલું જ અનુમાન થઈ શકે કે પિતાના અને સ્વગુરૂના નામને અંતે “વિજય” એ હેવાથી, તેમજ રચનાકાલ તપગચ્છના ઉપરોક્ત પ્રભાવક ધુરંધર આચાર્ય હીરવિજય સૂરિના-હેંરકયુગ–ની આસપાસ હોવાથી–તે “વિજય ” પદ તપગચ્છના સાધુઓને જ તે કાલથી પ્રાયઃ લગાડાતું હોવાથી કર્તા તપગચ્છના. હવા ઘટે.
વિશેષ શોધખોળ કરતાં જયવિજય અને તેમના ગુરૂ દેવવિજય ' સંબંધે ઘણું મળી આવે છે. દેવવિજય શિવ્ય વિજયે આ તિ
ઉપરાંત સંસ્કૃતમાં શોભન સ્તુતિ પર ક ૨૩પ૦ માં સં. ૧૬૬૪ માં વિજયસેન સૂરિના યુગપ્રધાન સમયે ને વિજયદેવ સૂરિના ચોવર જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org