________________
( ૧૧૧ )
સમયસુન્દરે પ્રશ્નેત્તર સાર સંગ્રહ નામનેા ગદ્યમાં એક મેટા ગ્રંથ રચ્ચેા છે તેની પ્રત પણ ઉકત ભંડારમાં નં. ૧૫૬૭ જોઇ, અગાદિમાંથી પ્રશ્ના કાઢી તેના ઉત્તરા કર્તાએ આપ્યા છે. તેમાં રચ્યા સાલ કંઈ નથી, તેમજ કાઈ જાતના પેાતાને પરિચય નથી. ઉત્તરા આપવામાં ગૂજરાતી ભાષા પણ વપરાઇ છે.
તેના મુખ્ય શિષ્ય હનન્દને ( કે જેતે ઉલ્લેખ અગાઉ થઈ ગયા છે. ) મધ્યાહ્ન વ્યાખ્યાન પદ્ધતિ નામનું પુસ્તક સ’. ૧૬૭૩માં પાટણમાં રચી પૂર્ણ કર્યું છે તેમાં તેણે પેાતાના ગુરૂ સમયસુન્દર માટે જે જણુાવ્યું છે તે જાણવા જેવુ છે. તે પુસ્તક તેજ ભડારમાં ૧૬૧૦ મા નંબરનું છે.
जिनचंद्रसूरि युगवर राजानां शिष्य मुख्य गणनायां गाण सकलचन्द्र विबुधाः सद्गुरुभक्ताः सदा आसन् ॥ ११ ॥ तेषां शिष्या मुख्याः वचनकलाकविकलासुनिष्णाताः । तर्कव्याकृति साहित्यज्योतिः समयतत्त्वविदः ||१२||
દિન સુધી અનશન કરી સ્વપટ્ટે જિનધર્મસૂરિને સ્થાપી સ્વર્ગ ગયા, આ આડમાં બૃહત્ખરતર નામના મૂલગચ્છ. (શ્રી જિનવિજયજીની સંપાદિત ખ॰ પટ્ટાવલીમાંથી.)
જિનરાજસૂર માટે પટ્ટાવલીમાં જે છે તેમાં એમ લખ્યું છે કે સમયસુ દર ઉપાધ્યાયના શિષ હર્ષોંનદનના કદાગ્રહથી સ. ૧૯૮૬ માં આચાર્ય જિનસાગરસૂરિથી લધુ આચાચી ય ખરતર શાખા અલગ થઈ તે આઠમા ગભેદ થયો, મેડતામાં સ. ૧૬૭૪ માં પોષ વદિ ૧૩ દિને જિતસિંહસૂરિ સ્વ સ્થ થયા પછી જિનરાજસૂરિ અને જિનસાગરસૂરિ એ બંનેને સૂરિ પદ તેજ વમાં ફાગણ સુદ ૭ ને દિને મેડતામાં મળ્યાં, ૧૬૮૬ સુધી જિનસાગરસૂરિ જિનરાજસૂર્તિની આજ્ઞામાં રહ્યા ને પછી પેાતાની શાખા કાઢી, સમયસુંદરે ત્યારથી જિસાગરસરને જ માનેલ છે એમ ગણાય છે,
*( આ હર્ષન'દને તથા સુમતિકાલે સં. ૧૭૦૫ માં સ્થાનાંગ સૂત્રની વૃત્તિગત ગાથા પર વૃત્તિ રચી છે. તેની સ. ૧૯૧૪માં અમદાવાદમાં મુરાદશાહના રાજ્યમાં લખેલી પ્રત પત્ર ૩૬૭ ગ્રંથપાન ૧૩૬૦૪ દાખડા ૧૧ લીંબડીના ભંડારમાં વિદ્યમાન છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org