________________
(૧૧૦) જદિન લિખિતે પંન્યાસ શ્રી ૧૦૮ ઉત્તમવિજયજી તદ્ ગુરૂ ભ્રાતા શ્રી હરિવિજયજી તત શિષ્ય ચયનવિજયેન વાત્માર્થમિતિ ઉજ્જયિન્યાં પુર્યા શ્રી દોલત એવ સિંધ્યા રાયે તપાગચ્છાધિરાજ શ્રી ભટ્ટારક વિજયજિતેંદ્ર સૂરિ રાજ્ય.
આથી જણાય છે કે જાહેરમાં લુપુયા ફસલાએ (વાપરવા ) દીધેલા સ્થાનમાં રહી સં. ૧૯૯૪માં દીવાલીને દિને આ છ અધ્યાયવાળા ગ્રંથની વૃત્તિ પૂરી કરી. તે વખતે ખરતરગચ્છના અધિપતિ જિનસાગર સૂરિ ક હતા.
* જિનસાગર સૂરિ–હિત્યરા નેત્રના વીકારવાસી શાહ વચ્છરાજ પિતા અને મિરગાદે માતા. સં. ૧૬પર કાર્તિક સુદિ ૧૪ રવિ અશ્વિનિ નક્ષત્રમાં જન્મ, મૂળ નામ ચેલા. સં. ૧૬૬૧ માહ સુદિ ૭ દિને અમરસરમાં જિનસિંહ સૂરિએ દીક્ષા આપી. નામ સિદ્ધસેન આપ્યું. શ્રીમાલ ચેહરા અચુકા શ્રાવકે એ નંદી મહોત્સવ કર્યો. વાદી શ્રી હર્ષનંદન ગણિએ ( સમયસુંદરના શિષ્ય ) બાળપણથી સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. સં. ૧૯૭૪માં ફાગણ સુદિ ૭ દિને મેડતા નગરમાં ચેપડા ગેત્રના સાહ આસકરણે કરેલ મહેસવપૂર્વક સૂરિ પદ લઈ જિનસાગરસૂરિ નામ રાખ્યું, અને બીજા શિષ્ય બોહિન્દરા ગાત્રના રાજસમુદ્ર ગણિતેમને આચાર્યપદ આપી જિનરાજરસૂરિ નામ રાખ્યું. ત્યારપછી બાર વર્ષ સુધી જિનસાગરસૂરિ શ્રી પૂજ્યની આજ્ઞામાં રહ્યા પછી આચાર્ય જિનરાજસૂરિમાંથી ત્રણથી ગચ્છ વિભિન્ન થયે તે આ પ્રમાણે–સ. ૧૬૯૯ માં બૃહત ભટ્ટારક શ્રી રંગવિજય ગણિથી રંગવિજય ખરતર શાખા જૂદી પડી આ નવ ગચ્છભેદ; પછી તેમાંથી શ્રીસાર ઉપાધ્યાયથી શ્રી સારીચ ખરતર શાખા જૂદી પડી ને તે દશમે ગચ્છભેદ; ત્યારપછી સં. ૧૭૧૨ માં આચાર્ય જિનરાજસૂરિના બીજા શિષ્ય રૂપ લધુભટ્ટારક ખરતર શાખા કાઢી તે અગિયા રમે ગચ્છભેદ થયે. ભકારક શ્રી જિનસાગરસૂરિએ સં. ૧૯૭૪ વૈશાખ સુદિ ૧૩ શુકે રાજનગર વાસી ખાવાટ જ્ઞાતિના સંઘપતિ સમજી પુત્ર રૂપજીએ બનાવેલા શ્રી શત્રુંજય ઉપરના ચતુર વિહારમાંના શ્રી ઋષભાદિ જિનની પ૧ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ રીતે જિનમતન્નતિકારક, અંબિકા પ્રદત્ત વરધારક સમસ્તતધ્યાકરણછુંદેલંકારકેષ કાવ્યાદિ વિવિધ શાસ્ત્રમાં પારાગત જિનસાગરસૂરિ અમદાવાદમાં સ. ૧૭૨૦ ના જયેષ્ઠ વદ ૩ ને દિને અવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org