________________
(१०८) કાલિકાચાર્ય કથાની એક પ્રત તેજ ભંડારમાં નં. ૧૭૮૯ ની જેવામાં આવી. તેમાં છેવટે એ પ્રમાણે છે કે –
स श्री विधिचैत्यालय पूज्यमान श्री शांतिनाथ शासनाधीश्वर श्री वर्धमान तत्पट्टानुक्रमेण श्री सुधम्मास्वामि, तावत् युगप्रधान श्री जिनचंद्रमुरि श्री जिनसिंहम्ररि श्री जिनराजसूरीणांप्रभावस्तेषां आज्ञया श्री संघ प्रवर्सतां ।।
मद विक्रम संवति रसर्नु शृंगार संख्यके सहास।
श्री विरमपुरे राउल नृप तेजसी राज्ये ॥१॥ આથી જણાય છે કે સં. ૧૬૬૬ માં વીરમપુર–વીરમગામમાં રાઉલ રાજા તેજસી રાજ્ય કરતો હતો ત્યારે આ બાલાવબાધિકા ४था स्थी.
વૃત્તરત્નાકરવૃત્તિની પ્રત પણ તેજ ભંડારમાં નં. ૧૬૩૫ ની વિદ્યમાન છે તેની પ્રશસ્તિ એ પ્રમાણે છે કે – वृत्तरत्नाकरे द्वात्तिं गणिः समयसुंदरः। षष्ठाध्यायस्य संबंधः पूर्णीचक्रे प्रयत्नतः ॥१॥ संवत् विधिमुखनिधि रस शशि संख्ये दीपपर्वदिवसे च । जालोर नाय नगरे लूणेया फसलार्पितस्थाने ॥२॥ श्रीमत् खरतर गच्छे श्री जिनचंद्र सूरयः। तेषां सकलचंद्राख्यो विनेयः प्रथमोऽभवत् ॥३॥ . तच्छिष्य समयसुन्दरः एतां पृत्तिं चकार सुगमतरां
श्री जिनसागर सूरि प्रवरे गच्छाधिराजेति ॥४॥ - આમાં પ્રથાગ્ર ૧૧૦૦ છે ને તેના લેખક્ની પ્રશસ્તિ એ પ્રમાણે છે કે સં. ૧૮૫૬ મિતે વિષે માઘ શુકલપક્ષે તિથે ચતુસ્યાં ક્ષિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org