________________
(૧૦૮) અનુલેખ,
સમયસુંદરના બીજા ગ્રંથે નામે ગાથાલક્ષણ અને અપબદુત્વ ગર્ભિત મહાવીર સ્તવન હમણું મારી નજરે પડ્યા તે પૈકી ગાથા લક્ષણનો પાંચ પાનાનો ગ્રંથ વડેદરામાં મુનિ શ્રી હંસવિજયજીના ભિંડારમાં નં. ૩૨૭ મેજૂદ છે તેની પ્રશસ્તિપરથી જણાય છે કે તે તેમણે સં. ૧૬૭૩ ના કાર્તિક સુદ પાંચમે મેડતામાં સ્વશિષ્ઠ હર્ષનંદનગણિ પ્રમુખ સાધુની સહાયથી રચે છે, તે પ્રશસ્તિ આ પ્રમાણે છે –
सं १६७३ वर्षे कार्तिक शुदि पंचम्यां श्री मेडता नगरे श्री बृहत् खरतर गच्छे भट्टारकशाखायां युगप्रधान श्री ५ जिनचंद्रमूरि विजयिराज्ये युगप्रधान श्री ५ जिनचंद्रमूरि प्रथम शिष्य पं० सकलचंद्र गाणि शिष्य श्री समयसुन्दरोपाध्यायैः वा० हर्षनन्दन गणि प्रमुख साधुसहायैः नांदियदृરછ માંદારે જ્ઞાનચર્થે........
અલ્પ બહુર્તગર્ભિત મહાવીર સ્તવન ૧૩ ગાથાનું પ્રાતમાં છે અને તેપર સર્વોપરી સંસ્કૃત ટીકા રચી છે તે પ્રજ્ઞાપના સૂત્રના તૃતીયપદના પ્રથમ દ્વાર ઉપરથી રમ્યું છે. છેવટે તે લખે છે કે અણહિલપત્તન વાસ્તવ્ય સિદ્ધાન્તસૂક્ષ્મવિચાર રસિક ચેપડા ગેત્રીય પરીક્ષક (પરીખ) દેવજીની સમભ્યર્થનાથી આ કૃતિ રચાઈ. (મુકિત આત્માનંદ ગ્રંથ રત્નમાળાનું ૨૧ મું રત્ન-આત્માનંદ જનસભા ભાવનગર)
વિચારશતકની પ૩ પત્રની એક પ્રત ઉક્ત હંસવિજયજી મહારાજના ભંડારમાં નં. ૪૮૪માં વિદ્યમાન છે. (પંડિત લાલચંદભાઈને જણાવવા પ્રમાણે તે સુરતમાં પ્રકટ થઈ ગયેલ છે.)
...........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org