________________
(૧૦૭) (૨) કલ્પલતા મધ્યે ભેજન વિચ્છિતિ. ગદ્યમાં સાધર્મિક ભાઈઓની ભકિત સંબંધી વિવેચન.
ભાષા કૃતિએ–ચાપાઈ વિગેરે વ્યવહાર શુદ્ધિ ચોપાઈ મઈિ
સંવત ૧૬૯૩ કુપદી સતી સંબંધ
સંવત ૭૦૦ આલેયણા છત્રીસી અહમદપુર (અમદાવાદ)માં સં. ૧૬૯૮
સમય વગરની કવિતાઓ ૧ જબ રાસ.
૨ નેમિરામતી રાસ. ૩ પ્રશ્નોત્તર ચોપાઈ
૪ શ્રીપાલ રાસ. ૫ હંસરાજ વછરાજ એપાઈ ૬ પ્રશ્નોત્તર સાર સંગ્રહ, છે પદ્માવતી સઝાય. ૮ ચાર પ્રત્યેક બુદ્ધપર સ0 ૮ પાર્શ્વનાથ પંચકલ્યાણક સ્તવન ૧૦ પ્રતિમા સ્તવન. ૧૧ મુનિસુવ્રત સ્તવન.
નાનાં નાનાં કાવ્ય-ગીતે વિગેરે ૧ નલદવદતી, ૨ જિનકુશલસૂરિ, ૩ ઋષભ ાથ, ૪ સનતકુમાર ૫ અહંન્નક, ૬ સ્થૂલભદ્રજી, ૭ ગૌતમસ્વામી, ૮ ક્રોધ નિવારણ, ૯ માનનિવારણ, ૧૦ મોહનિવારણ, ૧૧ માયા નિવારણ, ૧૨ લેભનિવારણ ૧૩ યતિ નિવારણ, ૧૪ મનઃશુદ્ધિ, ૧૫-૧૬ છવપ્રતિબોધ, ૧૭ આત્તિ નિવારણ, ૧૮ નિંદાનિવારણ, ૧૯ હુંકારનિવારણ, ૨૦ કામિની વિશ્વાસ, ૨૧ જીવનટ, ૨૨ સ્વાર્થ, ૨૩ પારકી હાડનિવારણ ૨૪ જીવ વ્યાપાર, ૨૫ ઘડી લાખાણી, ૨૬ ગડિયાલા, ર૭ ઉદ્યમભાગ્ય, ૨૮ મુકિતગમન, ર૯ કર્મ, ૩૦ નાવ. ૩૧ જીવદયા, ૩૨ વીતરાગ સત્યવચન, ૩૩ મરણભય, ૩૪ સંદેહ, ૩૫ સુતા જગાવણ ૩૬ પરમેશ્વર પૃચ્છા, ૩૭ ભણન પ્રેરણ, ૩૮ ક્રિયા પ્રેરણ, ૩૯ પરમેશ્વર સ્વરૂપ દુર્લભતા, ૪૦ જીવ કર્મ સંબંધ, ૪૧ પરમેશ્વર લય, ૪ર નિરંજન ધ્યાન, ૪૩ દુઃષમ કાલે સંયમ પાલન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org