________________
( ૧૦૬ )
ભાષા સાહિત્યને ઉજ્જ્વળ બનાવ્યું છે, છૂટાં છૂટાં પદે—નાનાં નાનાં કાગ્યેા રચી પેાતાના હૃદયને ઉલ્લાસ પ્રકટ કર્યા છે. કવિ પ્રેમાનંદના પુરાગામી આ કવિએ આખ્યાન કવિ તરીકે પ્રસિદ્ધતા સિદ્ધ કરી છે; અને દેશી સાહિત્યની વૃધ્ધિ કરી છે.
આવા પ્રાચીન દેશી સાહિત્યનું જ્ઞાન ધણું વધારવાની જરૂર છે. તે જ્ઞાન વધતાં અને પ્રાચિન સાહિત્ય પરત્યેની આપણી મમત્વ બુદ્ધિ તીવ્ર થતાં તે જ્ઞાન દ્રુપ નીવડશે, તેમાંથી વિએને નવીન ઉમિ આનાં સાધન, ભાવે, અને રસમય વાણી મળશે; ભાષાશાસ્ત્રીઓને ભાષાવિકાસ—રૂપાન્તર વગેરેપર અવનવા પ્રકાશ પ્રાપ્ત થશે અને સમગ્ર ભાષાના પ્રતિહાસ રચવામાં તે ઉપયેગો થશે. આ દેશો પ્રાચીન સાહિત્ય એ આપણા સાહિત્યનુ પ્રબલ પાષકબળ છે, પછી તે જૈન હે વા જૈનેતર, અંતે એકજ ભારતમાતાનાં-ગૂજરી માતાનાં સંતાન છે, અને સરસ્વતી દેવીના એકસરખા ઉપાસક છે, અને સાહિત્ય શરીરનાં અંગેા છે. બંનેની લાજ એક બીજાના હાથમાં છે, અને એક બીજા સાથે એકત્રિત રહીનેજ શેાભશે, અને પોતાની માતાને-મિને શે।ભાવશે.
"
*
પરમ પ્રભુભકત નાગર વૈષ્ણવ શ્રી નરસિંહ મહેતા કહી ગયા છે કે: ‘ પક્ષાપક્ષો ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સવ સમાન -તે સવે એ સ્વીકારી સાહિત્યને પક્ષાપક્ષો વગરનું રાખવાનુ છે; તે જ ગૂજરી વાણીને જય થશે–ઉકષ થશે. તથાસ્તુ !
પૂરવણી
આ નિબંધ લખાઈને જૈન સાહિત્ય સશેાધકના ખડ ૨ અને અક ૩ માં છપાઈ ગયા પછી સમયસુંદરજીની કેટલીક નવી કૃતિ જાણુવામાં આવેલી હાવાથી તેનાં નામ વિગેરે આ પૂરવણીમાં આપી દેવાનું ઉચિત લાગ્યું અને તે પણ તે સ્થળે છપાઇ ગયું છે.
સંસ્કૃત પ્રાકૃત—ગદ્ય પદ્ય ગ્રંથ.
(૧) ચતુર્માસ પવ વ્યાખ્યાન પદ્ધતિ. સ. ૧૬૬૫ ચૈત્ર શુ
૧૦ અમરસર નગરમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org