________________
( ૯૯ )
વીર તણી વાણી સુણી જીરે, વઠો મેહ અકાલ, એકેકી દિન પરિહરેજી રે, જિમ જલ છૐ પાલ. માતા દેખી ટલવલે જીરે, માલૢડી વિષ્ણુ નીર, નારી સલી પાયે પડે જીરે, મત છૐ સાહસ ધીર. વહુઅર સધલી વીનવે જીરે. સાંભલ સાચુ વિચાર સર છાંડી પાલે ચડયા જીરે, હઁસલે! ઊડણુહાર.
ષ્ણ અવસર તિહાં ન્હાવતાં જીરે ધના શિર આંસુ પડત, કવણું દુ:ખ તુજ સાંભયુ" જીરે, ઊંચુ જોઇ કહેત ચંદ્રમુખી મૃગલાચતી જીરૂ, મેલાવી ભરતાર, અધવ વાત મેં સાંભલી જીરે, નારીનેા પરિહાર. ધને ભણે સુણ ઘેલડી જીરૃ, શાલિભદ્ર પૂરૅા ગમાર, જો મન આણ્યું છંડવા જીરે, વિલંબ ન કીજે લગાર. કરજોડી કહે કામિની જીરે, અધવ સમેા નહી કાય, કહેતાં વાત જ સાહલી જીરે, મૂકતાં દોહલી હેાય. જારે જા તે ઈમ કહ્યો જીરે, તે મેં છડી રે આઠ, પડા ! મેં હસતાં કહ્યું રે, શું કરશું વાત.
૩
ણે વચને” ધને નીસર્યો જીરે, જાણે પચાયણ સિંહું, જઇ સાલાને સાદ કર્યો જીરે, ઘેલા ! ઉઠે અખી, કાલ આડૅડી (નત ભમે જીરે, પૂડે મ જોઇશ વાટ, નારી બંધન દારડી રે, ધત્ર ધવ છડે નિરાશ, જિમ ધીવર તિમ માછી દરે, ધીરે` નાખ્યું કે જાલ, પુરૂષ પછી જિમ માલે! રે, તિતિ અચિત્યે કાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org