________________
(૧૦૦) બનભર બિહું નીસર્યા છે, પહેલા વીરજીની પાસ, દીક્ષા લીધી રૂઅડીજી રે, પાલે મને ઉલ્લાસ. +
+ ક્ષમાછત્રીશી—એ છત્રીશ કડીનું સમતા વિષયે કાવ્ય છે તેમાં પહેલાં એટલું જણાવે છે કે આદર છવ ક્ષમા ગુણ આદર, મ કરિશ રાગ ને ઠેષજી, સમતાયે શિવ સુખ પામીજે, હેં કુગતિ વિશેષ છ– આદર સમતા સંજમ સાર સુણજે, કલ્પસૂત્રની સાખજી, ક્રોધ પૂર્વ કેડિ ચારિત્ર બાલે, ભગવંત ઈણ પરે ભાખજી – આદર કુણ કુણ જીવ તર્યો ઉપશમથી, સાંભલ તું દષ્ટાંતજી, કુણ કુણ જીવ ભમ્યા ભવમહિ, ક્રોધ તણે વિરતંતજી– આદર
આ પછી જૈન કથાઓમાંથી ક્રોધ અને સમતાપર દષ્ટાંત આપી છેવટે જણાવે છે કે - ઇમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ જીવજી, ક્રોધ કરી કુગ છે પહેતા, પાડતાં મુખ રીવજી. વિષ હલાહલ કહીયે વિરૂઓ, તે મારે એક વારજી, પણ કાય અનંત વેલા, આપે મરણ અપાર, ક્રોધ કરતા તપ જપ કીધાં ન પડે કાંઈ ઠામ, આપ તપે પરને સંતાપે, ક્રોધશું કહે કામ છે. ક્ષમા કરતાં ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશજી, અરિહંત દેવ આરાધક થાયે, આપે સુજસ પ્રદેશ છે. કેટલાંક છુટક પદે.
પ્રભુ-રૂપ પ્રભુ તેરા રૂપ બન્યો આડો નિકા-ભુ પાંચ બરકે પાટ પરંબર, પેચ બો કસબકે–પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org