________________
(૯૮) નિંદા ન કરજે કેઈની પારકી રે, નિંદાનાં બોલ્યાં મહા પાપરે, વૈર વિરોધ વધે ઘણો રે, નિંદા કરતા ન ગણે માય બાપ રે- નિંદા, દૂર બલંતી કાં દેખે તુ રે, પગમાં બલતી દેખે સહુ કેય રે. પરના મલમાં ધેયાં લૂગડાં રે, કહે કેમ ઊજલાં હાય રે- નિદાહ આપ સંભાલે સહુ કે આપણો રે, નિંદાની મૂકે પછી ટેવ રે, થડે ઘણે અવગુણે સહુ ભર્યા રે, કેનાંનલી ચુએ કેહનાં નેવરે- નિંદા નિંદા કરે તે જાયે નારકી રે, તપ જપ કીધું સહુ જાય રે, નિંદા કરે તે કરજે આપણે રે. જેમ છુટકબારે થાય રે– નિંદા ગુણ ગ્રહજો સહુ કે તેણે રે, જેહમાં દેખે એક વિચાર રે, કૃષ્ણ પરં સુખ પામશો રે, સમયસુંદર સુખકાર રે- નિંદા
શાલિભદ્રની સઝાય ૩૬ કડીની રચી છે; શ્રી મહાવીર સમયમાં રાજગૃહે શાલિભદ મહા સમૃદ્ધિવાન શ્રેષ્ઠી હત–તેને બત્રીશ સ્ત્રીઓ હતી. તેની બહેન ધન્ય (ધના) નામના શ્રેષ્ઠીની સાથે તેજ શહેરમાં પરણાવી હતી કે જેને તે મળીને આઠ પત્નિઓ હતી. શ્રી મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય આવતાં શાલિભદ્રે એક દિવસ એક, બીજે દિવસે બીજી એમ સ્ત્રીને ત્યાગ કરતો ગયે; આથી તેની બહેન પિતાના પતિને સ્નાન કરાવતી વખતે રડી પડતાં આંસું પતિના શરીરે પડયાં. ને ધન્ય રડવાનું કારણ જાણી જણાવ્યું કે આવો ત્યાગ હોય ! વૈરાગ્ય થતું હોય તો એકદમ સર્વનો ત્યાગ એકી સાથે ઘટે. સ્ત્રીએ કહ્યું કે કડેસેહેલું છે, ૫શું કરવું દેહેલું છે. એટલે ધન્ય શેઠે સવ સ્ત્રીને તુરત જ પરિત્યાગ કરી સંયમ લી. શાલિભદ્દે પણ પછી દીક્ષા લીધી. બંને મહાવીરના શિષ્ય-સાધુ બની સંયમ પાળી દેવકે ગયા. ઉપરના શાલિમના ત્યાગથી તેના બેન અને બનેવી ધ: વર–ત્રી પતિ ની વાત ટુંકમાં પણ સુંદર શબ્દમાં કવિએ આવેલી છે તે જરા ઉદ હરણ અત્ર મુકામાં આવે છે. –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org