________________
(૯૭) પ્રથમ તીર્થકર ઋષભદેવના પુત્રો-ભરત ચક્રવત્તિ અને તેના ભાઈ બાહુબલી બંને રાજ્ય માટે લડ્યા, પછી બાહુબલી એ પિતા પાસે દીક્ષા લઇ વનમાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરી ધ્યાનસ્થ રહ્યા થકાં પણ મનમાંથી અહંકાર ઉતરતો નથી તેથી અષભદેવે તેની મોટી બહેન સાધવી બ્રાહ્મી અને સુદરીને મોકલી. પિતાના લઘુ બંધું ગર્વ-માન--અહંકારના ગજ પર આરૂઢ બની આત્માનું હિત બગાડે છે એ બતાવતાં તે બહેનો
વીરા મારા ગજ થકી ઉતરે ગજ ચઢે કેવળ ન હાય રે –
વીરા મારા ગજ થકી ઉતરે. ઋષભદેવ તિહાં મેકલે બાહુબળજીની પાસે રે, બંધવ ગજ થી ઉતર, બ્રાહ્ન સુંદરી એમ ભાષે રે– વીરા લેચ કરીને ચારિત્ર લિયો, વળી આવ્યું અભિમાન રે, લઘુ બંધવ ! વાંદુ નહીં, કાસ્ટગે રહ્યા શુભ ધ્યાન – વીરાવ વરસ દિવસ કાઉસ્સગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણું રે, પંખીડે માળા ઘાલીઆ, વેલડીએં વીંટાણા રે— વિરાટ સાવીનાં વચન સુણી કરી, ચમકે ચિત્ત મોઝાર રે, હય ગય રથ સહુ પરિહર્યા, વળી આવ્યો અહંકાર રે– વીરા વૈરાગ્યે મન વાળીયું, મૂકયું નિજ અભિમાન રે, પગ રે ઊપાડ્યો વાંદવા, ઊપસ્યું તે કેવળ જ્ઞાન – વીરા પહોતા તે કેવળી પરપદા, બાહુબળ મુનિરાય રે, અજરામર પદવી લઈ, સમયસુંદર વંદે પાય રે–
વીરા મારા ગજ થી ઉતરો. નિંદા પર “સ્વાધ્યાય ” લખી છે તે કેવી ઉપદેશકારક છે તે. આખી વાંચ્યા પછી સમજાશે. નિંદા કરવી તે અમનિંદા કરવી કે. જેથી “છુટકબારે –સંસાર ધી મુક્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org