SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ રાયને વહાલાં લાજી, વેપારીને વહાલા છે દામ, અમને વહાલાં સીમંધર સ્વામી, જિમ સીતાને રામ, નહિં માણુ પ્રભુ ! રાજ ઋદ્ધિજી, નહિં માગું ગરથ ભંડાર, હું માગું પ્રભુ ! એટલુ જી, તુમ પાસે અવતાર. ×દેવ ન દીધી પાંખડીજી, કેમ કર આવું રે હજૂર, મુજરા માહરા માનજો”, પ્રહ ઉગમતે સૂર. એક રૂપક allegory રૂપે મનની શુદ્ધિ અર્થે કવિએ સુન્દર કવિતા કરી છે, અને તે અતિ રસથી તેામાં ગવાય છે: મનશુદ્ધિ. ધા ધેાખીડા તું ઘેજે મનનુ ધેાતીયું રે, રખે રાખતા મેલ લગાર ૐ, એણે ? મેલે' જગ મેલેા કર્યાં હૈં, વિષ્ણુ ધાયું ન રાખે લગારરૅ. ધોજિનશાસન સરેશવર સેાહામણું રે, સમકિત તણી રૂડી પાલી 3, દાનાદિક ચાર બારણાં ૐ, માંહી નવ તત્વ કમલ વિશાળ રે ધા તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે તપ જપ નીર રે, શમ દમ માદે જે શીલ રૃ, તિહાં પખાલે આતમ ચીર હૈ, તપવજે તપ તડકે કરીઅે, જાળવજે નવ બ્રહ્મ વારે, છાંટા ઉડાડે પાપ અઢારના હૈ, એમ ઉજળુ હાશે તતકાલ રે. આલાયણ સામુડા સૂધા કરે રે, રખે આવે માયા શેવાળ રે, નિશ્ચે પવિત્રપણું રાખજે રૂ. પછે આપણા નિયમ સંભાળ રે. રખે મૂકતા મન માકળુ રૅ, પડ મેલીને સ ંકેલ રે, સમયસુંદરની શોખડી રે, સુખડી અમૃતવેલ રે ધે ધેા ધા * કિવે પદ્મવિજયે આ સીમંધર સ્વામી પાસે ચંદ્ગતની ક્લ્પના પેાતાના એક ખંડ કાવ્યમાં મૂકી છે, ( સુણેા ચદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો. ) દેવચંદ્રજીએ એક સ્તવનમાં આવું ચરણ લીધું છે. કે: tr હાવત જે તનુ પાંખડી, આવત નાથ હન્ત્ર; જે હાતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુ નૂર ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy