________________
ઈમ અનેક તે ઊધર્યા, કહું તારા હો કેતા અવાત, સાર કરે હિવ માહરી, મન માંહે હો આણો મેરડી વાત. વીર.૧૫ સુધે સંજમ નહિ પલૈ, નહિ તેહ હૈ મુઝ દરશણ જ્ઞાન, પિણ આધાર છે એતલે, ઈક તેરો હે ધરૂં નિશ્ચલ ધ્યાન. વીર. ૧૬ મેહ મહિતલ વરસતો, નવિ જોવે છે સમ વિષમાં ઠામ, ગિરવા સહેજે ગુણ કરે, સ્વામી! સારો છે મોરા વંછિત કામ. વીર. ૧૭ તુમ નામે સુખ સંપદા, તુમ નામે હે દુખ જાયે દૂર,
તુમ નામે વંછિત ફલે, તુમ નામે હો મુઝ આનંદ પૂર વીર. ૧૮ કલશ ( હરિગીતના લયમાં કલશ મૂકાય છે.)
ઈમ નગર જેસલમેરૂ મંડન, તીર્થકર ચોવીસમે, શાસનાધીશ સિંહલન, સેવતાં સુરતરૂસમો. જિનચંદ ત્રિશલામાતનંદન સકલચંદ કલા નિલે,
વાચનાચારજ સમયસુંદર સંશુ ત્રિભુવનતિલે. ચાર ચરણમાં છેલ્લું ચરણ સાધારણુ–સામાન્ય એક જ આવે એવું-ભુજંગી કે એવી જાતના છંદ વાળું કાવ્ય તેને સામાન્ય રીતે “છંદ' એ નામ જૈનમાં અપાયું છે. આવો “છંદ” પાર્શ્વનાથ ૭ કડીને કવિએ કરેલે નોંધવામાં આવ્યો છે, તેની પ્રથમની બે કડીઓ આ છે – આપણુ ઘર બેઠાં લીલ કરે, નિજ પુત્ર ત્રશું પ્રેમ ધરે, તમેં દેશ દેશાંતર કાંઈ ડે, નિત્ય પાસ જપે શ્રી જિન રૂ. ૧ મને વછિન સઘલ કાજ સરે, શિર ઉપર ચામર છત્ર ધરે, કલમલ ચાલે આગલ છેડે, નિત્ય પાસ જાપ શ્રી જિન રૂ. ૨ સીમંધર જિન સ્તવન.
ચાંદલિયા સંદેશડોઇ, કહેજે સીમંધર સ્વામ, ભરતક્ષેત્રનાં માનવીછ, નિત ઊડી કરે રે પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org