________________
( ૯૩)
થઈ પડે છે; આમાં અર્થબોધ સરલતાથી એકદમ થાય છે, અને આ સ્પષ્ટ કરવા કવિના અપ્રકટ અને અતિ હેટા કાવ્ય-જૈન રામાયણ ને અવતારતા આ સીતારામપ્રબંધમાંથી એક આખું કાવ્ય વિસ્તારને સંકેચ રાખ્યા વગર અત્ર આપ્યું છે. - કવિનાં અખંડ કાવ્યમહાકાવ્યોમાંથી નમુના લઈ તેમની કાવ્યશક્તિ પર વિચાર કરવાનાં સાધન જોયાં, હવે તેનાં ખંડ કાવ્યટુંકાં કાવ્ય પર જઈએ. આલયણ (આલેચના) સ્તવન.
આમાં શત્રુજ્ય ગિરિની યાત્રા કરતાં ત્યાં કષભદેવ પાસે પિતાના હદયની વાત કરી જે કંઈ પોતે પાપ કર્યા હોય તે ગણવી તેની આલોચના કરી માફી ચાહે છે –
બે કરજેડી વીનવું છે, સુણિ સ્વામી સુવિદીત, ફૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત.
કૃપાનાથ મુઝ વીનતી અવધારતૂ સમરથ ત્રિભુવન ધણજી, મુઝને દુત્તર તાર- કૃપા ભવસાયર ભમતાં થકીંછ, દીઠાં દુખ અનંત, ભાગ સોળે ભેટયે, ભય ભંજણ ભગવંત- કૃપા જે દુઃખ ભાંજે આપણાજી, તેહનેં કહિયે દુઃખ,
પરદુઃખભંજન તૂ સુણેજી, સેવકને ઘો સુખ- કૃપા હવે પોતાના સમયની સ્થિતિ જણાવે છે –
દૂષમ કાલે દેહિલેજી, સળે ગુરૂ સાગ, પરમારથ પ્રો છે નદીજી, ગડર પ્રવાહી લેક- કૃપા [ તિણ તુઝ આગલ આપણાજી, પાપ આલેä આજ. માં બાપ આગલ બોલતાં, બાલક હી લાજ- ] કૃપા જિન ધર્મ જિન ધર્મ સહુ કડેજ, થાપે અપણી વાત, સામાચારી જુઈ જુએ છે, સંશય પડ્યાં મિયાત– કૃપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org