________________
લોક તણો અપવાદ, સીતાની સગલી વાત તે રામે કહી રે લો૦ રાવણ લંપટ રાય, સીતા તિહાં સીલવંતી કહે છે કિમ રહી રે લેડ ૩૧ એવી સાંભલી વાત, કપાતુર લખમણ કહે કે સાંભળે રે લોલ સીતાનો અપવાદ, જે કહિયે તેને હું મારિત્રોડી સિત રે લેબ કર રામ કહે સુણ વછ, કાનાં મુહડા તો બોક સમા કહ્યા રે લેટ કિમ છુંદીને તેહ, કુવચન પણિ લોકનાં કિમ જાયે સલા રે લ૦ ૩૩ સુણે લખમણ કહે સામિ, ઝખ મારે નગરીના લેક અભાગીયા રે લ૦ સાચો સીતા સીલ, એ વાતને પરમેસર થાસે સાખીયે રે લ૦ ૩૪ જો પણિ વાત છે એમ, તો પણિ વિણ છેડયાં મુઝ અપજસ નૂતરે રે છે ઈશું પરિચિત્ત વિચારિ વાત સહુન્યાઈ રામ સુણિ જે કરેરે લે૩૫ પહિલી ઢાલ રસાલ સસસાંભળતાં સુઘડાને હીયડ ગહગ રેલેન્સ કીધાં કરમ કઠેર સસવિણ વેદાં છૂટે કુણ સમયસુંદરકહેર સ૩૬
–સીતારામપ્રબંધ ચોપાઈ રચા સં. ૧૬૮૩ ને
લખ્યા સં. ૧૬૮૩ (કવિહસ્તલિખિત). આમાં કેવી સાદી વાણી–અલંકાર કે ટાપટીપ વગરની રચના – કવિત્વમાં પરિણમે છે. ગામમાં સીતા માટે બેલા અપવાદ, તેનું રામ પાસે નિવેદન, રામ નગર ચર્ચા જેવા જતાં એક જણે સીતાને રાવણે રાખી છતાં રામે પિતાને ઘેર રાખી એવું મારેલું મેણું, તે પર રામના વિચાર અને લક્ષ્મણ સાથે વાર્તાલાપ એ સર્વ બતાવી રામના મનના ભાવેનો પ્રવાહ અનેક ક્ષણો સુધી સતત ચાલુ રાખે છે,
ભાવ સરળ, સ્પષ્ટ અને ભવ્ય હોય તે ઘણી વખત પ્રબળ હોય તો તેમાંથી નિપજતું કાવ્ય-અમૂર્ત ભાવને મૂત્ત શબ્દમાં છે. બદ્ધ રચનામાં મૂકવાથી પરિણમતું કાવ્ય–ખરૂં કાવ્ય બને છે. ઉત્તમ કાવ્યમાં વાચ્યાર્થ તરતજ સમજાવો જોઈએ. પ્રસાદ અને મધુરતા સાથે નવી નવી ખુબી જેમ વાંચીએ તેમ જણાતી જાય તે ઉત્તમ કાવ્ય છે. વાર્થ તુરત ન સમજાય એ લોકને માટે તે નિરર્થક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org