________________
(૮૬) વ્યાપાર માંડિઉ વાણિઈ, સગલે બેલેં સાચ. પાડ કહઈ તંત પાડનઈ, ન વદઈ બીજી વાચસાચાં તલાં તાકડી, સાચા ગજ શ્રીકાર, ઉછેઘઈ નહીં આપણે, અધિકે ન લિઈ લિગરસાચ ઊપરિ રાચઈ નહી, લેક હદી કહે એહ, વિણજ વ્યાપાર માઠેપ, દ્રવ્ય આ લે-- મુહલતિ પૂગી વાણિયા, આવી માગઈ દામ, ઘરમાહીં દેવા નહીં, ચિંતાતુર થયો જામતેહવઈ બેલી ભારજા સાંભલિ સામી વાત, ધન તૂટી લાગઈ ખરચ, કિમ ગમસ્યાં દિનરાતિ– ઘર ધંધા દુખ પાલણ, સાયર કૂખ સમાન, એકાણિ રાતિ વિસર્યા, ગાહા પંચ સયાણરૂડું કરતાં પાડવું, આઈ કલિજુગ તેહ પણિ ધરમિ જય નેઠિ છઈ, હિચૈ રાષઈ નર જેહસાચ કહ્યો તઈ સુંદરી, પણિ હિવ કરસ્યાં કેમ, સોસજ ભજું સર્વથા, માંગરે મુઝ નેમપરદેસ ચલિ સહું પાધરો, દરિયાઈ ચલિ સહુ દેખી, લખમી તિહાં લહિઈ ઘણી વાર ભાગ્ય વિશેષ– બઈયર બેલી ચાલતાં, સાંભલો ભરતાર, હું બઈઠી ત્રત પાસ્યું, તું પાલે વ્યવહાર ૧૨
આમાં વાણિયાણી કેવી બહાદુર રહી પિતાના પતિને શિખામણ આપે છે તે જોઈ શકાશે. “ ગામસ્યાં ” “કરસ્યાં ” “ માંગણુ , એ મારવાડી પો આમાં જણાય છે. કવિ મેવાડ મારવાડમાં જ બહુ ફર્યો છે –રહ્યા છે.
હવે કવિના સર્વ કાવ્યના કલશ રૂપ મહાકાવ્ય નામે સીતારામ પ્રબંધમાંથી પિતાની હસ્તલિખિત પ્રતમાંથી કાવ્યને એક નમુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org