________________
| ૮૭) લઈ એ તે પરથી કવિના સમયની તેમ જ પોતે વાપરેલી ભાષાનું સ્વરૂપ સમજાશે. સીતાપર કાપવાદ.
આઠમે ખંડ. ઢાલ ૧ લી. રાગ મારૂ|. (અમાં હે કી ચિત્રા લિંગી જોઈ, એમાં અમાહાંકી,
મારૂડે મેવાસી કે સાદ સોહામણો રે લે. એ ગીતની ઢાલ) સહિયાં મોરી સુણિ સીતાની વાત, સહિયાં મારી, આપણે ઘરિ રાખી, રાવણ રાજીયે રે લે. સહિયાં. તે કામ કહિવાઈ સહિયાં, સહિયાં મારી, તે પાસે બેઠાં પણિ લોકમેં લાયે રે લેવા સહિયાં. ૧ સીતા સતીય કહાઈ, સ. સ. પણિ રાવણ ભોગવ્યાં વિષ્ણુ સહો મુંકે નહી રે - સહિયાં. ભૂખ્યો ભેજન ખીર સ. સ. વિણ જમ્યા છે નહી, ઈમ જાણે સહી રે સહિયાં રે ‘તર ન છોડે નીર, સ. સ. પંડિત તો સુભાષિત તરસ કિમ તજે રે લ. સહિયાં હટલિટ્રી લીધું નિધાન, સર્વ સત્ર કિમ છેડે જાણે ઈમ, વિલિ નહિ સંપજે રે લેટ સહિયાં ? * સરખાવો આ કવિના સમય પછી થયેલ શામલભની નંદબત્રીશીમાં
૧ અમૃત પીરસ્યુ થાળમાં, આપે કરવા આહાર,
દડું પણ ચાખ્યું નહીં, પડ પાસા પોબાર. ૨ હંસ ગયો સરોવર વિષે, દીઠું અમૃતવાર,
પિધા વિના પાછો વળે, પડ પાસા પોબાર. ૩ રને અમૂલય સુહામણું, લોભે ગમે તે ઠાર,
દી પણ લીધું નહીં, પડ પાસા પિબાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org