________________
(૭૮) કાચિત ધરિ ઘીનઉ ઘઉં રે, નીસરિ મૂકી ઢલતેરે, કાચિત ધાન ચૂ©ઈ ચડયઉ રે, મુગધા મૂકઈ બલતિ રે- તેરે ૯ કાચિત ન ગણુઈ નાહલઉ રે, ગાલિ દેતઉ ઊછલતે રે, કાચિત છાયલ છેડઉ રે, ઉચઉ લ્યઈ નહી રતિઉ રે.. તેરે. ૧૦ કાચિત વિણુ ગુંથાવતી રે, નીસરી છૂટઈ કેસો રે, કાચિત ભલી ભામિની રે, અરધઉ પહિરઈ વેસે રે- તોરે ૧૧ નાદઈ મેહ્યા મિરગલા રે, આપઈ આપણું સીસે રે, નાદઈ મેહ્યા વિષધરા રે, ડેલ મૂકી રીસો – તોરે ૧૨ નાદઈ મોહ્યા કૃષ્ણજી રે, નાદઈ ઈશ્વર નાચે રે, નાદઈ બ્રહ્મા વિસિ કીય૩ રે, સુરરમણલું રાઉ રે- તોરે ૧૩ નાદઈ ચિત્ત વિનાદલું છે. દુખિયા કાલ ગમાવઈ રે. નાદઈ સુખિયાં સુખ લહઈ રે, જોગી ચિત્ત રમાવાઈ રે- તોરે ૧૪ ચાર વેદ તિમ પાંચમઉ રે, એ ઉપવેદ સવાદો રે, વલિ વિસેષ વખાણીયઉ રે. નારીહન ના રે- તેરે) ૧૫ નાદ વિના સંભઈ નહી રે પંડિતનઈ મુખિ વાણી રે. માન વિના સભઈ નહી રે, જિમ રાજા પટરાણું રે- તોરે ૧૬ લવણ વિહુણી રસવતી રે, જિમતા સ્વાદ ન આપઈ રે, લેક માહિં હાંસી લહઈ રે કંઠ વિના આલાપ રે.. તેરે૧૭ દીપક રાગ દીવા બલઈ રે, અગનિ વિના તતકાલે રે, પંચમ નવપલ્લવ તરૂ રે, ઇમ સગલી રાગમાલે રે- તેરે. ૧૮ ગમતું ગાયઈ ડુંબડા રે, હોયડઈ હરષિત હાઈ રે, નરનારી મોહી રહા રે, સાંભલતાં સહુ કોઈ રે- તેરે, ૧૯ હૈદરભી વાત સાંભલી રે, તેડયા ડુંબ તુરતોરે, બાપ પુછઈ બઈરી કરી રે, ગવરાવ્ય એ ગુણવંતા - તેરે. ૨૦ પૂછયા કિહાંથી આવીઆરે, સ્વર્ગ થકી સુખવાસ રે. દ્વારિકા નગરી માંહિ થઈ રે, અમ્લે આવ્યા તુમહ પાસો રે.. તોરે ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org