SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સબ પ્રજા ?, કાંતિ કલા મારી માત (૭૭) ૨૫ ચીતરતાં રાંણું તો રે, સાયલિ પ મસિ બિંદ રે, ચતુર ચીતારો વિલષો થયે રે, એહ જણાવઈ દુષ દંદ – ચતુર બીજી વાર બિંદુ ભૂસીઉં રે, વલિ પડે તેણિ જ ઠામ રે, વલી રે ચીતારઈ દૂરઈ કીજે રે, એહને ઈહ નહીં કામ – ચતુર ઈમ વાર વાર તિહાં પડઇ રે, મસિનો બિંદ તે એક રે, ચતુર ચીતારઈ દૂરઈ કીઉરે, મન ધરી પરમ વિવેક – ચતુર – મૃગાવતી ચેપઈ. લ. સં. ૧૭૧૫. વીણાધારી ગાયક. હાલ પનરમ-ખંભાયતી રાગ-જેસલમેરૂ જરાઉલઈ – દેશી. સંબ પ્રભૂત્ર કુમાર ચલ્યા રે, વિદ્યાબાલ આવાસ રે, રૂપ કીધું ચંડાલનું રે, કાંતિ કલા સુપ્રકાશ રે-૧ તારે કાડડે વેદરભી, પણ કુયરીરે, મારી માતાજી, મન આસા પૂર તાહરી રે– તોરેટ ૧ ભેજક કટક નગરમાહિં ભમઈ રે, ગાય ગીત રસાલે રે, વિચ વિચિ વાયઇ વાસલી રે, એક વીણા એક તાલે રે- તોરે ૨ હા હા હૂ હૂ અવતર્યા રે, દેવ ગાયક દિવ્ય રૂપે રે, સંગીત ભેદ સમુચ્ચરઈ રે, સુંદર સકલ સરૂપે રે- તોરે ૩ સર સ્વર ત્રિણ ગ્રામસું રે, મૂચ્છના એકવીસ માને રે, સર મંડલ પૂરવું જઈ રે, ચાલીસ ને નવ તાંત રે- તોરે ૪ કોલઇ ટોલાઈ મિલઈ તિહાં રે, નરનારીના છંદ રે, દેવ વિમાન થંભી રહઈ રે, પામઇ પરમાણું રે– તરે. ૫ પામઈ સુખ સંગિની રે, વિરહણી રાહુ આરાધઈ રે, ચંદ્રવાહન મૃગનવિ ચલઈ રે, નાદિબંધો નિસિ વાધઈ રે-- તોરે ૬ કાચિત હાર પરવતી રે, અવિચ નાંખી આવઇ રે, કાચિત પ્રીય અણુપ્રીસતી રે, ઘી અણપ્રીસ્યાં ધાવાઈ રે- તરે. ૭ કચિત ગીત વિનોદિની રે, પ્રીયુ હટકી વિલખાણી રે, કચત પગને માંડણે રે, અણસુકી ઊજાણી રે- તેરે ૮ તેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy