________________
(૭૯)
કુમરી કહઈ સુત કૃષ્ણનઉ રે, જાણ કુમર પ્રજુનો રે, સબ કહઈ કુણુ લખાઈ રે, એહવા પુરૂષરતન્ન રે- તેરે. ૨૨ કુમરી મન મેહઉ ગુણે રે, રાગ ધો પરછજો રે, જઈ પરણું તઉ તેહનઈ રે, નહિ તરિ અગનિ સર રે- તરે. ૨૩ એહવે ગજ આલાનથી રે, છૂટલે કરછ વિના રે, કુણ નર ઝાલઈ તેહનઈ રે, જઈ ન સકઈ કે પાસે રે- તેરે૨૪ રાજા પડઉ વગાડી3 રે, જે હાથીનઈ ઝાલાં રે, રાજા રજ્યઉ તેહનઈ રે, જે માગઈ તે આલઈ રે- તોરે ૨૫ ઢાઢી ઢંઢેરો છગ્યઉ રે, લેક અચંબઉ આણુઈ રે, ગાઈ ગજ વસિ આણીય રે, સહુ સાબાસી વષાણુઈ રે- તેરે. ૨૬ માગ૩ માગઉ માંગણ૩ રે, પૂરું મુઝ પ્રતિન્યા રે, રાંધણહારી કોઈ નહીં રે, ઘઉ વિદરભિ કન્યા રે- તેરે. ૨૭ રૂઠઉ રાજા ઈમ ભણઈ રે, ગામ સીમથી કાઢઉ રે, નગર વિટાબ્લ્યુ ડુંબડિરે, એ ભાંજે આષાઢઉ રે– તોરે ૨૮ ગાયણ ગામ બાહિર ગયા રે, રાજાનું નહિ રડે રે, સંબ કહઈ પ્રજનનઈ રે, વિદ્યાબલ કાંઈ ફેર રે- તેરે ર૯
–સાંબ પ્રદ્યુમ્ન રાસ, આ સં. ૧૬૫૯; લખ્યા સં૦ ૧૬૫૯. મૃગાવતીનું રૂપવર્ણન.
બીજી ઢાળ નાયકાની, રાગ કેદારે. તસ ધરણી મૃગાવતી રે સુંદર ૨૫ નિધાન રે, મૃગાવતો ચેડાની સાતે સતી રે, એક એકથી પરધાન રે, મૃગાવતી
રૂપલ્લા ગુણ રૂડો રે લાલ, રૂડું સીલ આચાર રે, મૃગાવતી ૧ શ્યામ વેણી દંડ શોભતાં રે લાલ, ઉપર રાષડી ઊપરે, મૃ૦ અહિરૂપ દેષણ આવી રે લાલ, મસ્તકિ મણિ આપરે, મૃ૦ રૂ૫૦ બિહું ગમ ગૂંથી મીંઢલી રે લાલ, બાંધે તિમિર મિથ્યાત રે, મુ. વિચિ સઈ સીંદુરીઉં રે લાલ, પ્રગટયો ધરમ પ્રભાત, મુ. ૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org