SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪) વેદ ભણુંતઉ આવીયઉ રે, દીધઉ આસિરવાદ, ભામા ઊઠે ઉભું થઇ રે, પ્રઝુમ્યા ચરણુ પ્રસાદ--જો॰ ભામા ભગત ઇમ ભણુઇ રે, એક કે` અરદાસ, રૂકર્માણનું રૂપ યડું રે, મૂઝથી અધિક પ્રસાદ-જો તિણિ તેઢુનઇ માનઇ ધણું રે, કૃષ્ણજી કેંત મુરારિ, અધિક રૂપ કરિ માહરૂ ?, મનિસ્ તુમ્હે ઉપગાર-જોચિત્ત ઉત્તરઇકતનુંરે, રૂકમણથી એક વાર, તણે હું જાણું માહરૂ રે, જીવિત સફલ સસાર--જો વિપ્ર કહિ વિધિ છઈ ધણી રે, તે જરૂ સ` કરસ, તઉ રૂપ થાસ્યઇ તેહવું રે, દ્વેષી વિસમય ધરુસિજો જે કડા તે સ્વામી હું કરૂ ?, વેગિ મ લાયક વાર, મસ્તક મુંડ તું આપણું હૈ, આત્રણ વિ ઊરિ––જો ખંડિત દંડિત અતિ જર્યા રે, પહરી પુરાંણાં ચીર, મસ્તક મુખ આંષિ મસિ ધસીરે, સવલુ લેપિ શરીર--જો જિમ કહ્યું તિમ ભામા કર્યાં રે, અથી ન દેખઇ દાખ, દીસઇ રૂપ બીહામણું રે, જાઈ ભૂત પ્રદેોષ-જો ફૂડ મુડ સ્વાહા ફ્રુડ ખુડ સ્વાહારે, અડે।તરસ વાર, મંત્ર ગુણે અપેાલતી રૅ, હાસ્યઉ રૂપ અપાર---જો ભામા હુ ભુખ્યા થયરે, ભેાજન ઘઇ ભરપૂર, ખઇસાય વિપ્ર જમાડવારે, પ્રીસ્યા બહુ ધૃત પૂરતૅ--જોપ્રીસ્યા લાડુ ષાજલારે, વીવાહના પકવાન, નિરષતા સવિ નીવ્યાં?, અચરજ એ અસમાન—–જો રે રે વિપ્ર તું કૂણુ છછ્યું રે, ત્રિષતિ ન પામઈ કિમ, ઊંઠ ઊંઠે તુ ઇંડાં થકીરે, પભઇ દાસી એમ-જો ---સ’૦ ૧૬૫૯ માં રચેલ સાંબપ્રદ્યુમ્ન રાસ લખ્યા સ૦ ૧૬૫૯, આમાં બ્રાહ્મણ જોશીનું કેવું તદ્રુપ ચિત્ર આપ્યું છે ! તે હાલના . ૨૨ Jain Education International For Private & Personal Use Only હ . . ૧૧ ૧૨ ૧૩ ૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy