________________
(૭૩) | હવે આપણે જોશીનું વર્ણન જોઈએ:– ઢાળ દસમી-કપૂર હુઈ અતિ ઉજવું છે. એહની.
રાગ કેદાર ગોડી. ૨૫ કીધું બ્રાહ્મણ તણું રે, ચાલ્યઉ નગર મઝારિ હાથે લીધું ટીપણું રે, વાંચઈ તિથિ નઈ વાર. -જેસીયડઉ જાણુઈ જોતિષ સાર,
એતઉ નિમિત્ત પ્રકાશઈ અપાર–જેસિયઉ૦ સ્નાન કરી તટની જલઈ રે, ઢલતા મુક્યા કેસ, માથઈ બાંધ્યું ફાલોયું રે, વારૂ બણાયઉ વેસ–સિવ તિલક કીધું કેસર તણું રે, વિચિમાંહિ નખસું ચીરિ,
અદભૂત આઠ બિહુ ગમાં રે, સુંદર ચક્ર સરીરિ–જે. ઘેલું ખીરોદક ઘેટીયું રે, જોઈ સુવિસાલ. હરિ વિષ્ણુ હરિ વિષ્ણુ મુખિ જપાઈરે, તુલસીની જપમાલ–જે. ૪ હેમકમંડલુ હાથમાં રે, નીર ભરઉ નિન જાણિ, વેદ ભણુઈ મુખિ વેદીયરે, કહઈ સહુનઈ કલ્યાણજે. ભમત ભામાં ઘરિ ગયઉરે, દીઠી કુબજા દાસ, સુંદર ૨૫ સરલ તનૂરે, તતષિણ કીધું તાસિ–જે. અચરિજ દાસી ઉપનું રે, કીધું ચરણ પ્રણામ, પૂછ્યું કેથિ પધારસ્વઉ રે, જમરૂં ભોજન કામ ?—જે. સત્યભામા મુઝ સામિની રે, આવઉ તસુ આવાસિક મોદક મીઠો આપજ્યું રે, દેસ્યઉ મુઝ સાબાસિ–-જે. વિપ્ર બાહિરિ મુકિ માંહિ ગઈ રે, દેસિ ભામા પાસિ, દીવ્ય રૂપ નવિ ઉલષીર, હિય વિમસિ વિમાસિ––જે. કુબજા દાસી હું તુમહ તણું રે, કહી બ્રાહ્મણની વાત, દઉડિ તેડી આવિ તેહનઈ રે, સિદ્ધ પુરૂષ સુવિખ્યાત--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org