________________
(૭૫) જોશી સાથે સરખાવવા જેવું છે. તેવી રીતે ચીતારાનું આબેહુબ સ્વરૂપ કવિએ પિતાના એક અન્ય રાસ-બે હજાર વર્ષ પર થયેલી મૃગાવતી પરની ચોપાઈમાં આળેખ્યું છે તે અત્ર નીચે આપવામાં આવે છે. તેમાં કવિ પિતાના સમયની સ્થિતિ ભૂલી શકતું નથી. જે ચિત્ર ચિતારએ દર્યા છે તેમાં રાતાં મેં અને ચુંચી આંખવાળા ને માથે મેટા પાઘડા વાળા તિરંદાજ મુગલ અને કાબલી, કાળા હબસી, પાંડુવર્ણ પઠાણ, કુરાન કિતાબ વાંચતા બુઢા કજીનાં ચિત્ર મૂકયાં છે, એટલું જ નહિ પણ માથે મેટા ટેપ ઘાલનાર ને કોથળા જેવાં ઢીલાં સુંથણ (પાટલુન) પહેરનારા છેડતી કરતાં કોપાયમાન થનાર ફિરંગીઓને પણ બાકી રાખ્યા નથી. આ અકબર--જહાંગીરના સમયમાં વેપાર અર્થે જુદે જુદે સ્થળે કાઠીઓ નાંખનાર અંગ્રેજો–પોર્ટુગીઝ છે. આમ કરી કવિએ સમય વિરોધને દોષ હેરી લીધું છે અને એવે કાલ વિરોધ ઘણે સ્થળે દેખા દે છે, તેનાં દૃષ્ટાંત ત્રણેક અગાઉ અપાઈ ગયાં છે ચતુર ચિતાર ખંડ ર જે ૫ મી ઢાળ રાતડીયાં રમીનઇ કિહાંથી આવીયારે–
એ દેશી–રાગ પરજીઓ. સકલ ચોટારામાંહિ સુંદરૂ રે, નિપુણ છઈ જેહનું નામ રે, રાજમહલ દીધે તેહનઈ રે, વારૂ કરવા ચિત્રામર
- --ચતુર ચીતારા રૂપ ચીતર રે. ચતુર ચીતર રૂપ ચીતર રે, રાજમહલ તણું ભીતિ રે, ન્યાન વિન્યાને નવાં કેલવઈ રે, રજવા રાજાનૂ ચીતરે– ચતુર ચઉદ સુપન પહિલાં ચીતર્યા રે, ચીતર્યા આઠ મંગલીક રે, રામ સીતા રૂપ ચીતર્યા રે, લષમણ રામ નજીક રે – ચતુર૦ વળીરે વાનર હનુમત ચીતર્યા છે, જેનું લાંબું પુંછરે, રૂ૫ વિશિષ્ટ તણું ચીતયું રે, મોટી ડાઢી મોટી મુંછ - ચતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org