________________
(૬૮) આરાધે કુલદેવતા રે, વિનતિ કરે વારંવાર, ગોરીગણ ગેરી રમે રે, ભલે હેજે ભરતાર રે– પરણું પણ રહે પૂછતી રે, વશીકરણ એકાંત, કિમહિ પિયુડો વશ કરું રે, પૂરું મનની ખાંત રે– સુખ પામે ભરતારનું રે, તો પુત્ર વાંછે નાર, પુત્ર પાંખે કહે કામિની રે, કાંઈ સર કિરતાર રે– પુત્ર પરણાવું પ્રેમશું રે, વદ્દ દેખું એક વાર, ગાદ ખેલા પતરા રે, સફળ કરું અવતાર રે–– બાલક પીડા ઉપજે રે. પ્રાર્થે ઉગમતે સૂર, ખેત્રપાલેં ભમતી રહે રે ઢેલે તેલ સિંદૂર રે– પુત્ર પ્રમુખ સુખ ઉપનાં રે, તોપણ જીવ ઉદ્વેગ, ગુણમાલા રહે સુરતી રે પુત્રી ન પામી એક રે– ચેરી ન બાંધી આંગણે રે, તોરણે નાવિ જાન, સિત જમઈ ન પાંખીયાં રે, તે જગ્યું અપ્રમાણુ (કુણ જ્ઞાન) રે– હાથ મુકાવણ હાથીયે રે, કે ઘડા કે ગામ, જમાઈ ન દીધે દાયજો રે, તે ધન કહે (કહે) કામ રે– ધનતન (ઘતણ) સલી નારીને રે,સહુજ સદરે એહ, પુત્ર થકી પણ વાવડો રે, નવલ જમાઈ ને ડરે – માન્યા ઈચ્છશું માનણ રે, દેડિ દેવા જાય, દોડધાવ કરતા થકાં રે, કિશું મે પુરો થાય રે–– સમયસુંદર કહે મેં ભણી રે, એસીપરે ત્રીજી દ્વાલ, ગુજરાતી લોક પૂછજો રે, તે કહેશે તતકાલ.
(દુબહ નામના બીજા પ્રત્યેક બુદ્ધનરાસ. ) નમિરાજ ઋષિ નામના ત્રીજા પ્રત્યેક બુદ્ધના ચરિત્ર પરના રાસમાં કવિ પહેલાં સુદર્શન નામના નગરનું વર્ણન કરે છે તેનો મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org