________________
( * )
ભાગ જે આગ્રા નગરમાં કવિ તે રાસ રચી રહ્યા છે તેનું જ વધુન કરતા હાય તેમ જણાય છે. આગ્રામાં રચના સમયે (સં૦ ૧૬૬૨) મટ્ઠાન્ અકબર સ્વગસ્થ થયા પછી જહાંગીર બાદશાહ થયા હતા. મેગલ સલ્તનતના દરખારે। અને તેની રાજધાની કેવી હાઇ શકે તેનું કંઇક વર્ણન સુન નગરના વર્ણનમાં કવિએ મૂકેલું છેઃનગર વન
જંબુદ્રીપ સાહામણા, ક્ષેત્ર ભરત રસાલ, દેશ અવંતી દીપતા, કદી ન પડે દુકાલ. નગર સુદર્શન અતિ ભલું, બહુ ઋદ્ધિ સમૃદ્ધિ, વારૂ વસે વ્યવહારીયા, દ્રેશ દેશ પરસિદ્ધ-નગર૦ ઉચાં મંદિર માલીયાં ઉંચા રાજ પ્રાસાદ, દંડ ઉપર ધ્વજ લહલહે, કરે સ્વગશુ વાદ. અંતેર જાણે અપરા, ઇંદ્રે મૂકી આણી, દૈત્ય થકી ડરતે થકે, નિર્ભય ઠામ જાણી. કિડાં કણે રાજસભા જડી, મહેતા પરધાન, શેષ સેનાપતિ ત્રવી, ખાજા તે ખાન. કિહાં કણે છત્ર ધરાવતા, એ ભૂપાલ હુકમ ચલાવે આપણા, માને આલ ગોપાલ. કિહાં કહ્યું ભૂપ આગળ ભલા, વઢે જેડીમલ, હુશીયાર રહે હવે રામલા, વાહે વલી ગાલ, કિડાં કણે શુઢ ઉલાલતા, ઝરતાં મારિ, સુંદર શશિ સિ ંદૂરીયા, ધમે દરબાર. કહાં કણે ધાડા જીલમતી, સેાવન જડિત પલાણુ, તાજા તે હીંસતા, દીસે દીવાણુ.
કિહાં કણે વલી પાયક લડે, સામે હથિયાર, એક વાહે ધા એકતે, એક ઢાલણહાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org