________________
ભજન ભક્તિ યુતિ ભલી, કરતાં થઈ અવેર,રાત પડી રવિ આથમે, પ્રસયો પ્રબલ અંધેર. નિર્ભય ઠામ જાણી રહ્યો, રાતે બાગ મઝાર - કેલીપર સૂતે નૃપ, થેડે પરિવારચોથી ઢાલ પૂરી થઈ, મુંબખડાની જાતિ, સમયસુંદર કહે હવે સુણો, રાતે હશે જે વાત
–નમિરાજા પ્રત્યેક બુદ્ધ રાસ રમ સં. ૧૬૬૨ વસંતવર્ણન
એહવું માસ વસંત આવીઉં, ભોગી પુરૂષ મન ભાવીકું, રૂડી પરઈ ફલી વનરાઈ, મહકે પરિમલ પુવી ન માઈ. સખર ઘણું માર્યા સહકાર, માંજરી લાગી મહિકે સાર, કઈલ બઈડી ટીકા કરે, શાખા ઉપર મધુર સ્વરે. છયેલ છબીલા નર છોગાલ, ગાઇ વાઈ બાલ ગોપાલ, ચતુર માણસને હાથે ચંગ, મેઘનાદ વાજઇ મિરરંગ. ફૂરાં ગીત ગાઈ ફાગનાં, રસિક ભેદ કહઈ રાગનાં, ઉડે લાલ ગુલાલ અબીર, ચિહું દિસિ ભીંજાઈ ચરણ ચીર. નગરમાંહિ સહુકે નરનારિ, આણંદ ક્રિડા કરેઈ અપાર, લતી રામગિરિ એ ઢાલ, સમયસુંદર કહે વચન રસાલ.
–પ્રિયમેલક રાસ, ર. સં. ૧૬૭ર. કવિ પિતાના સમયનું પ્રતિબિંબ છે.
કવિ એ પિતાના સમયનું ચિત્ર નજર આગળથી દૂર કરી શકતો નથી. કલ્પનાના અંતટ પર ખેંચેલાં ચિત્રો કે આદર્શ ભાવનામાંથી ઉતારેલાં પાનાં આલેખને વાણમાં ચિતરતી વખતે કવિ આસપાસની પરિસ્થિતિ થેડે વખત ભૂલી જાય, તો યે સંપૂર્ણ રીતે પોતાના સમયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org