________________
કવિ પોતે જોડેલાં કાવ્યોની પહેલી કડીની દેશી તરીકે પણ બીજા પિતાનાં કાવ્યમાં મૂકી છે તે પરથી એમ સિદ્ધ થાય છે કે પિતાની દેશીઓ પર પણ પિતાને મહ હતા. દાખલા તરીકે સીતારામ પ્રબંધમાં–
(૧) પ્રત્યેક બુદ્ધની બીજા ખંડની આઠમી ઢાલ. (૨) સુણો ભવિક ઉપધાન કહ્યા વિણ કિમ સૂઝે નવકાર.
-એ સ્તવનની ઢાલ (આ ઉપધાન સ્વ. પિતાનું છે) (૩) રાગ બંગાલેઈમ સૂણું દૂત વચન, કેપીએ રાજ મન્ન
-એ મૃગાવતીની ચોપઈની બીજા ખંડની દશમી ઢાલ, (૪) રાગ ધન્યાગિરી–સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણો
એક મીઠી–એ સંવાદ શતકની બીજી ઢાલ (આ સંવાદ શતક તે દાનશીલ તપ ભાવના સંવાદ પર
ચઢાળીયું સ્વરચિત છે તે) (૫) શ્રેણિકરાય હુરે અનાથી નિગ્રંથ (અનાથી પર સકાય) (૬) આદરજીવ ક્ષમા ગુણ આદર (ક્ષમાબત્રીશી) (૭) હવે રાણી પદમાવતી જીવરાશિ ખમાવે. (પ્રત્યેક બુદ્ધ રાસ)
વગેરે વગેરે અનેક ઉદાહરણ છે.. રસાલંકાર જ કાવ્યનું લક્ષણ છે?
રસાલંકારવાળું કાવ્ય લખનારને જ કવિ કહેવાય એ નિયમ સર્વાશે ગ્રહણ કરી ન શકાય. રસાલંકારવાળું કાવ્ય કરવું શ્રમસાધ્ય છે અને તે પંડિતને માટે-વિદુર્ભાગ્ય થાય છે. જે સહજ સરલતાથી અખંપણે વહેતા ઝરાની માફક સ્વાભાવિક સરલતાથી સિકભાવ અર્પતી કવિતા છે તે કાવ્ય નથી એમ કેમ કહી શકાય ? આવી કવિતામાં ચરિત્રવિષયક ગ્રંથમાં ચારિત્રનાયકનું રસાળ અને ચિત્તવેધક કથાનક સુરસરીતિથી કવિએ વર્ણવેલું હોય છે ત્યારે માનવી વૃત્તિના ભિન્નભિન્ન દયે વાચકની હપટ્ટિકા પર આબેહબ આલેખવાનું અમોઘ
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org