SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૩ ) ૧૨ રાગ ખંભાયતી-સુંખરા તુ સુલતાણુ, ખીનહેા થારા સુખરાં એલગ હૈ!–એ ગીતની ઢાલ. –એ સુબરાના ગીતની ઢાલ જોધપુર મેડતા નાગાર નગરે પ્રસિદ્ધ છે. ૧૩. તિલ્લીરા ગીતરી ઢાલ-મેતાદિક સે પ્રસિદ્ધ છે. ( આ સીતારામ પ્રબંધમાંથી છે. ) (૪) ગુજરાતની. ૧. પાપટ ચાલ્યઉ ૩ પરણવા એ સ`સારી ગૌતની ઢાલ ખભાતમાં પ્રસિદ્ધ છે. ( ચ'પક શેઠ રાસ) ૨. ઢાલ ગામી ગુજરાતી કુલાંની. ૩. રાગ વયરાડી—જાજારે બાંધવ તુ વડા-એ ગૂજરાતી ગીતની ઢાલ. ૪. કપૂર હુયે અતિ ઉજલુ' રે, વિલ અને પમ ગધ–એ ગીતની ઢાલ. આવી અનેક દેશીએ ગીતા વગેરેની લીધી છે તે પરથી એમ સમજાય છે કે સ્ત્રી ગીતા-લાકગીતાનું સાહિત્ય તે વખતે વિના જમાનામાં ધણું હતું. એક સ્થળે એક એવી દેશી ઉતારી છે; જેમકે રાગ પર ચેા. ઢાલઃ— " સિહરાં સિહર મધુ સુરીઅે, ગઢાં વડે ગીરનારી T રાંડ્યા સિરહર રૂકમિણીર, કુયસંનદ કુમાર રે કંસાર મારણ આવિને રૅ પલાદ ઉધારણુ રાસ રમણુ ર આવ્યા બિર આજ્યા ઘર આજ્યા, હૈ। રાંમ રાંમજી ધરિ આન્ત્યા—એ દેશી. આ પરથી કવિતી અગાઉનાં કામ્યા હતાં તે પૂરવાર થાય છે. સારઢ દેસ સાહામણા સાહેલડી ? દેવાં તા નિવાસ-એ ગજસુકુમાલનીચે ઢાલોયાની ' દેશી એક સ્થળે કહી છે અને ખીજે સ્થળે સુબાહુ સધીની ઢાલ કહી છે તે પરથી ગજસુકુમાલ પર ચાર ઢાલવાળુ કાવ્ય તથા સુબાહુ સંધિ એ કવિના અગાઉનાં અન્ય કવિએ રચેલાં સુપ્રસિદ્ધ કાવ્યેા હતાં તે સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy