________________
(૫૯) શુરવીર વિરાજે ઉંચા ઉલે રે. પહેર્યા જિણશાલા રે, ઉમટયા મેહ કાલા રે, શિર ટેપ તેજલા ઝબઝબ ઝબકતા રે, ભાલાં અણીયાલાં રે, ઉછાલે પાલા રે, એક સુભટ મુછાલા, ચાલે ચમકતા રે. વાજે રતૂરાં રે, બેઉ દલ પૂરાં રે, એક એકથી શરા સુભટ તે સાથમેં રે, જમકી જીભ લબકે રે, જાણે વિજલી ચમકે રે. તરવાર ઉઘાડી ઝબકે હાથમેં રે. વહે તીર ચાલે રે, આવતાં ટાલે રે વયર પિતાનું વાલે તે સાસે નહી રે. નવા નેજા ફરકે છે, વઢવાને થરકે રે, પગ એક ન સરકે પાછા તે સહી રે. મૂછે વલ વાલે રે, આગલથી ચાલે છે,
જ આવંતી પાળે તે વલી વારકી. એક પાગડા છેડે રે, નપ હડાહડે રે, અણુએ અણુ જોડે જ મારકી રે. છોડી આતસબાજીરે, બેઉ રાજા-રાજી રે, ન રહે ગજ વાજી ઝાલ્યા કેમ કિયેરે. ઠાકુરબ પુકારે રે, બાપ બિરૂદ સંભારે રે, આજ જય તે તુમહારે ભુજે પામીરે, ભાજપુરા સુસ લીધા રે, ગંગાદક પીધાં રે, ભલાં ભજન કીધાં તાજા ચુરમાં રે. રાણીના જાયા રે, આહા સાહા ધાયા રે, ઘણા અમલ ખવરાયા ચડિયા શેરમાં રે. એક કાયર કંપેરે, ચિહું દિશિ દલ ચપે રે, મુખ જપે હાહા હવે કિણ દિશિ ભાગશું રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org