________________
(૫૮) ઇને ચંદ્ર નાગેન્દ્ર પણ ખલભલ્યા, લંક ગઢ પિલિ તાલાં જડાયાં; સબલ સીમાલ ભૂપાલ ભાગી ગયા, ચંડપ્રદ્યોત રાજા ન આયા-૧૩ ચમ આવીયો ચંડપ્રોત ઉતાવલે, દેશ પંચાલની સીમમાંહે, દુમુહ રાજા પણ દઈ દમામાં ચો,આવી સામે અમન ઉછાહે-૧૪૨૦ ફાજ જે મલી ભાટ ભટ ઉછળી, સબલ સંગ્રામ ભારથભંડાણો, ભડે ભડ મલ્યા ભૂપ ભૂપે ભડયા, સુભટ સુભટૅ અધ્યા દેખી ટાણો-૧૫ ચ૦ મુકુટ પરભાવે રાજા છ દુમુહ, કટકમાં પ્રગટ જસ પડતું વાગે, કાછ લંપટ સદા કૂડ કપટી તદા, ચંડ પ્રદ્યોત રાજાને ભાગ્યો-૧૬ ચ૦ નાસત ભાજતે ચંડપ્રદ્યોત નૃપ, જાલિ કરી બેડીયામાહ દીધે, કટક ભાજી દશે દિશિ ગયું હતું, “ધર્મજય પાપ ક્ષય'વચન સીધે-૧૭ષ્ય૦ દુમુહ રાજા ને આયો ઘેર આપણે કહે છતાં રાજ પંચ રાત પડખે. રામશ્રી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ ક–૧૮ ચ૦
આમ ઉજ્જયિનીના વિષયલંપટ રાજા ચંડપ્રદ્યોતને અને પંચાલના કંપિલપુરના રાજા દુર્મુખ સામેના યુદ્ધનું વર્ણન કવિએ કડખાની દેશીમાં આપ્યું; તેમ “સિંધુ ” એ યુદ્ધના રાગમાં કવિએ કંચનપુરનાં કરકંડુ રાજા ચંપાના દધિવાહન રાજા પર ચડે છે તેનું વર્ણન કરે છે.
કરકંડુ રાજા રે, સુણિ કરત દીવાજ રે, તતકાલ વજાયાં વાજા ચતરાં રે. કટકી કરી ધાયોરે, ચંપાપુરી આયો રે, તપ તે જ સવાયે રે, પુર વોંટી રહ્યો છે. ગઢરો હે મંગે રે, અભિમાન ન છંડે રે, નિજ બેલ ન ખંડ, નૃપ સામો અો રે, રણ ભૂમિકા જૂડે રે, નાલગોલા ઊડે રે, ગડડંત ગયગુડે, શેષનાગ સલસલે રે, સરણાઈ વાજે રે, સિંધુડો સાજે રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org