________________
(૫૬) જૈન કવિઓએ પણ સમયસુન્દરનાં કાવ્યોની દેશીઓ ટાંકી તે દેશી ઢાળામાં પિતાની કવિતાઓ રચી છે. - દેશી રાગ યથાસ્થાને વાપરવામાં સમયસુન્દર વિવેચક બુદ્ધિથી કોશલ દાખવ્યું છે. (૧) સિંધુડે રાગે રે, સુણ શરિમા જાગે રે;
અતિ મીઠી પણ લાગે ઢાલ એ સાતમી રે. (૨) ગડી રાગે પહેલી દાળ, સમયસુંદર કહે વચન રસાલ.
ગેડી રાગ રસાલ બીજી ઢાલ કહી,
સમયસુંદર કહે એમ સુણતાં સરસ સહો. (૩) ટોડીને ધન્યાશરી, નવમી ઢાલે રાગ,
સમયસુંદર કહે સાંભલેજી, જિમ ઉપજે વૈરાગ.
હાલ ભણી એ સાતમી, ધન્યાસિરિ રાગ સેહેરે, સમયસુંદર કહે ગાવતાં નરનારી મન મેહેરે. ભલે રાગ ખંભાયતીરે, સેહેલાની ઢાલ છઠ્ઠી રે, સમયસુંદર કહે બાવકે રે, સાંભળતાં અતિ મીઠીરે.
યુદ્ધમાં વીર રસ ઉત્પન્ન કરાવવા યુદ્ધગીત “કડખામાં મૂકાય છે. હાલ ગુલણા છંદ યા પ્રભાતિયું જે રીતે ગવાય છે તે જ રીતે બારોટ ચારણ ગાઇ તેને પકડખું નામ આપે છે. જૈન કવિઓ બનતાં સુધી યુદ્ધ સંગ્રામનાં ગીત આ કખાની દેશીમાં જ મૂકે છે. સમયસુંદર યુદ્ધ સંગ્રામનું ગીતયુદ્ધ વર્ણન આ દેશમાં મૂકયું છે અને છેવટે કહ્યું છે કે “રામગ્રી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ કડખો.
યુદ્ધ ગીતે. ચો રણ મુઝવા ચંડપ્રદ્યોત નૃપ, ચડતનાં તુરત વાજા વજાયાં, સુભટ ભટ કટક ચટ મટિકિ ભેલાં થયાં,વડવડાવાગીયા વેગે ધાયા.-૧ચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org