________________
૫૦ કર્યો. સલેક તથા કુટુંબીજન હર્ષ પામ્યા. મારને દુખાવો આવળના પાંદડામાં શરીરને ત્રણ દિવસ ભરી દૂર કર્યો અને રસાંગ વગેરે ઔષધ સેવી કુમાર અસલ સ્થિતિમાં આવ્યો. પ્રધાને રાજાને એમ સમજાવ્યું કે જે તેની કુંવરી રૂપચંદને પરણાવે છે તેની પાસેથી બધી સમાના બધા અર્થ પામી શકાશે એટલે રાજાએ મદનમંજરી નામની સ્ત્રપુત્રીને કુમાર સાથે વરાવી.
હવે સૌભાગ્યસુંદરી લીના સમાચાર સાંભળી મૂચ્છ પામી હતી તે શુદ્ધિમાં આવી. પછી સ્વામીની મુક્તિના ખબર સાંભળી હર્ષિત થઈ તેની સાથે પાણિગ્રહણ કરવાનો વિચાર કર્યો. કુમાર પૂર્વવિલાને સંભાળતા હતા અને અહેનિશ તે સુંદરીનું ચિંતન કરતે તે. સુંદરીએ સાનંદ સાલિંગન પંચાંગ પ્રણામ સહિત અને પત્ર લખી દાસી શ્રીમતિ સાથે મેકલા. (આ પ્રેમપત્ર પ્રેમની ઉત્કટતા સૂચવે છે.) તેમાં દર્શનલાભ દઈ સંગમસુકાને સંતોષવાનું આખ્યત્રણ આપ્યું–આનો ઉત્તર કુમારે પણ તેવાજ પ્રીતિવચનોથી પૂર્ણ પરથી આપીને જણાવ્યું કે “મુજને વીસરે રખે, હૈયાથી ક્ષણવ, તે ઉપાય રચશું વળી, વહિલા મિલશું છે. આથી સુંદરીનું મન એ .
કુમારની પત્નિ અને સજા વિક્રમની પુત્રી મદનમંજરી પિયુની પાસેથી સમસ્યાના અર્થ કઢાવવાની પેરવી રચે છે. એકદા સ્વામીના વૈમનસ્યનું કારણ પૂછે છે. કુમાર તે વાતને ઉડાવે છે એટલે ધીરેક દઈને તેણી જણાવે છે કે “ પૂર્વે પ્રેમ સાંભર હશે, નહિ કાંઈ મારા પર મન ન રાખે એમ બને? ગમે તેમ હોય, પણ હયે તમારી એક દાસી છું તે આપે આપની સોળેકળામાંની એક કળાતા મારા પ્રત્યે ધરવી જોઈએ. રૂપચંદ સમજી ગયો કે આ પણ ઓછી નથી-જબરી છે. આથી તેણે આનંદ પામી વર માગવા કહ્યું, એટલે પિતાને સદેહ નિવારવાની યાચના કરી. આથી ધર્મસંકટ આવ્યું–સાપે છછુંદર ગળી તેવું થયું. આખરે વિમાસી તેના પિતાને સાચેસાચી વાત કહેવા પતે ધાય છે. આ રીતે “લંકાને ગઢ જીતનારી” કુંવરીએ પ્રધાનને વધામણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org